________________
૫૪
કાવ્ય શાસ્ત્ર આહીં પ્રસ્તુતને નિષેધ નથી. આ અલંકાર તે પ્રાચીનેક્ત અલંકારથી ભિન્ન જ છે, અમારા મતથી આહીં નાયક આદિની ઉક્તિમાં “ આ નેત્ર છે ઈત્યાદિ ” આવા નિશ્ચય તે અત્યંત લૈકિક હેવાથી અલંકાર હોવાને ગ્ય નથી. આહી ચમત્કાર તે બ્રાતિનેજ છે, કેમકે ઈન્દીવર આદિની ભ્રાન્તિથી નેત્ર આદિને ઉત્કર્ષ છે, અને નાયિકાની વિરહવ્યથાનું આધિક્ય છે, અને સાહિત્યદર્પણકાર કહે છે કે ભ્રમર આદિના આગમન આદિની અથવા બ્રાનિત આદિની વિરક્ષા ન હોય તે પણ નાયિકાને પ્રસન્ન કરવા માટે નાયક આદિની આ આ પ્રકારની ઉક્તિ સંભવે છે, એથી આ પક્ષમાં પણ ચમત્કાર તે શાન્તિસૂલકજ છે. કાવ્યમાં વાસ્તવબ્રાન્તિનું વર્ણન હેય અથવા કલ્પિતભ્રાન્તિનું વર્ણન હેય પણ બ્રાન્તિના ચમત્કારમાં કાંઈ પણ જૂનાધિક ભાવ નથી.
પરમ પ. “મા” શબ્દને અર્થ ગુણત્કર્ષ છે. ચિન્તામણિકેષકારે કહ્યું છે કે –“પરમાર કુળો ” પ્રાચીન પરભાગ નામને અને લંકારાન્તર માને છે, રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
अनुभूतस्यार्थान्तरोपलब्धौ विवेकः परभागः ।।
અનુભવ કરેલના અર્થાન્તરના લાભમાં જે વિવેક તે પરમાળ કરુંજાર, વૃત્તિમાં લખ્યું છે કે સ્વરૂપ માત્રથી જાણેલ વસ્તુના વવંતર લાભ સમયમાં એથી ભેદની પ્રતીતિ એ માળ,
યથા. માનસરોવરવાસી કદિ, આવી મળે મરાલ, ફરક તાહરી ચાલને, જણાય ત્યારે બાલ.
આહીં હંસના દર્શન સમયમાં અનુભવ કરેલ તરૂણગતિની મહત્વપ્રતીતિની સંભાવના છે.
યથા. પ્રલય ચંડ તાંડવ સમય, સહી હરપદઆઘાત, સમયે સક્ષમ ગિરીશ તવ, ઈન્દ્ર વજીને પાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com