________________
પર૬
કાવ્યશાસ્ત્ર.
અમારા મતથી આહીં કારણુશમાં હેતુ અથવા ગુંફનાંશમાં શંખલા અલંકાર છે. અહીં ભિન્ન અલંકાર હોવાની ચેગ્યતા નથી.
ક્યારેક કાવ્યલિંગ નામ જ્ઞાપકહેતુનું છે. તેથી વેદવ્યાસ ભગવાન આદિ તે કારકહેતુ અથવા જ્ઞાપકહેતુ આવા હેતુ અલંકારનાજ બે પ્રકાર માને છે. અને ચન્દ્રાલેકકાર ઇત્યાદિ આને ભિન્ન અલંકાર માને છે. અમારા મતથી કાવ્યલિંગ તે હેતુને જ પ્રકાર છે.
“મતિપત્તિ” એટલે ઉલ્લંઘન. ચિન્તામણિકષકારે કહ્યું છે – " अतिपत्तिः अतिपाते, अतिपातः अतिक्रमे" क्रियातिपत्ति मा શબ્દસમુદાયને અર્થ ક્રિયાનું ઉલ્લંઘન છે, અથવા કરવામાં નથી આવેલ. પ્રાચીન ક્રિયાતિપત્તિ નામને અલંકારાન્તર માને છે.
રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે. यद्यर्थोक्तावसंभाव्यमानस्य कल्पनं क्रियातिपत्तिः ॥
જે અર્થની ઉક્તિમાં અસંભાવ્યમાનની કલ્પના એશિયાતિપત્તિ ગર. “રેત થાતએ શબ્દો પણ “યાર્થ” વાચક છે.
યથા. મન્મથ યદિ સહસ્ત્ર દ્રગ ધરે,
તુજ સુન્દરતા નિર્ણય કરે,
યથા. મુક્તા યદિ વિમસ્થિત, યદિ પ્રવાલસ્થિત ફેલ;
અધરવતી સ્ત્રી હાસ્ય તુજ, તવ થાયે સમ ખૂલ્ય.
આહીં કિયાનું ઉલ્લંઘન તે એ છે કે આવું બ્રહ્માના કરવામાં આવેલ નથી. કેટલાક પ્રાચીને તે આ વિષયને અતિશક્તિને પ્રકાર માને છે, અને કેટલાક સંભાવના અલંકાર કહે છે, અમારા મતથી તે આહીં સંભાવના અલંકારજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com