________________
સાદ,
પ૧૪
મહુ. ગ ” શબ્દને અર્થ “હેતુ ન હે ” એ છે. તાત્પર્ય એ છે કે જે કારણ કાર્ય ન કરે. પ્રાચીન અહેતુને અલંકારાન્તર માને છે. મહારાજા ભેજ આ લક્ષણ ઉદાહરણ આજ્ઞા કરે છે.
वस्तुनो वा स्वभावेन शक्तेवा हानिहेतुना
अकृतात्मीयकार्यः स्यादहेतुयाहतस्तु यः જ્યાં કાર્ય હોવું જોઈએ એ વસ્તુના સ્વભાવથી અથવા કારની શક્તિની હાનિથી કારણ પિતાનું કાર્ય ન કરે એ ગતિ ગાંવર અને ક્યાં પ્રયત્નનું ફલ હોવું જોઈએ એ વસ્તુના સ્વભાવથી અથવા પ્રયત્નની શક્તિની હાનિથી પ્રયત્ન વિફલ થઈ જાય એ વ્યાહત નામને અહેતુ છે. વ્યાહત શબ્દમાં રિ ઉપસર્ગને અર્થ વિશેષ છે. મા ઉપસર્ગને અર્થ “સર્વ તરફથી છે. “હત” શબ્દને અર્થ હણાએલે છે. “ચાહત” આ શબ્દ સમુદાયને અર્થ વિશેષ કરીને સર્વ તરફથી હણુએલ.
યથા. હુંકારે ન દબાય સ્મિત, કુટિલતા ફરકે ન લડતાં દેવી નિશુંભથી, આનન અરૂણ કરે ન.
આહીં યુદ્ધ સમયમાં નિશુંભની ચેષ્ટારૂપ કારણ ભગવતિના હુંકારાદિ દારૂણ ચેષ્ટા પ્રક્ટ કરવામાં જે અસમર્થથયું.એમાં ભગવતીને સ્વભાવ હેતુ છે. એથી સ્વભાવથી અનુત્પાદિત કાર્યવાળા એ ગg છે.
અમારા મતથી અહીં પણ ચમત્કાર તે કાર્યકારણ સંબંધી ચિત્રતાને છે. એથી પણ ચિત્ર હેતુને પ્રકાર હેઈને વિચિત્રમાં અંતર્ગત છે અને કારણથી કાર્યની અનુત્પત્તિમાં સ્વભાવાદિ હેતુ દેખાવો અયુત છે. કેમકે આથી વિચિત્રતારૂપ ચમત્કારમાં હાનિ થાય છે અને આવા હેતુઓમાં પર્યવસાન કરે તે હેતુ અલંકાર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com