________________
અન્તર્લીવાલંકાર.
૫૧૭
કહે છે કે –“ગાશી ગાયને” ઉક્ત આશીનું કથન આશીર્વાદ છે, અપ્રાપ્ત પ્રાર્થનાનું કથન પોતે કરે અથવા અન્ય કરે એને આશિર્વાદ કહે છે. ગાશીને પ્રાચીને અલંકાર માને છે, આચાર્ય. દંડી આ પ્રમાણે લખે છે –
आशीर्नामाभिलषिते वस्तुन्याशंसनं यथा ।। ગામતિ અથવા ઈષ્ટ વસ્તુનું આશંસન અર્થાત પ્રાર્થના નામ મારી વાર છે.
યથા,
पातु वः परमं ज्योतिरवाङ् मानसगोचरं ।
યથા.
મનવચને ગેચર ન જે, રક્ષે એ પરતિ ,
યથા. મેર મુકુટ કટિ કાછની, કર મુરલી ઉર માલ;
એ બાનક મુજ ઉર વસે, સદા બિહારીલાલ. આમાં તે પોતાને અપ્રાપ્ત પ્રાર્થનાનું કથન છે.
યથા. સુરપુર, સુરતરૂ સુરસરી, સુરપતિ સુરની પંક્તિ; . રાજે ત્યાં લગિ ગ્રહીં નૃપતિ! ભલી પ્રજાની ભક્તિ.
આમાં કવિએ કરેલી અપ્રાપ્ત પ્રાર્થનાનું કથન છે. અમારા મતથી ઉક્ત આશી માત્રમાં અલૌકિક ચમત્કાર ન હોવાથી સ્વયંલંકાર હોવાને ચગ્ય નથી. દેવતા, રાજા ઈત્યાદિ વિષયક રતિનાં અંગ હોવાથી એ મારી પ્રેય અલંકારમાં અંતભૂત છે.
જે આશીને અલંકાર માનીએ તે તેના પ્રતિદ્વન્દી શાપને પણ અલંકાર માનવો જોઈએ. ચિત્તામણિકષકાર કહે છે કે –“શાપ इदमेतेषामनिष्टमास्त्वित्येवंरूपे"
એનું અનિષ્ટ થાઓ એવા અર્થમાં શાપ શબ્દ વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com