________________
૫૧૬
કાવ્યશાદ,
आपत्ति. આપત્તિ એટલે આવી પડવું.”કેટલાક પ્રાચીન માપારને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે.
__ आनष्टापादनमापत्तिः અનિષ્ટનું બલાત્કારથી આવી પડવું તે રાપર ગઈ?
યથા. ઘરમાં દાટયા ધનથકી, જે ગણાય ધનવાન;
તે એના ધનથી અમે, ધનિક ગણાઈ કે ન.
ભેગના વિના કૃપશુધનમાં ઈતરની પણ સ્વામિતાનું આ પાદાન છે અર્થાત્ બલાત્કારથી આવી પડવું છે. એ આપાદાન ધનના
સ્વામી કૃપણને માટે અનિષ્ટ છે. અમારા મતથી આને કાવ્યાથપત્તિમાં અંતર્ભાવ છે. ઈષ્ટ અનિષ્ટની વિલક્ષણતા માત્રથી અલંકારાન્તર નથી થઈ શકતે. કાવ્યરીતિથી અર્થાત્ રમણીયતાથી અર્થની આપત્તિ આ નામમાં સર્વને સંગ્રહ છે.
आवृत्तिदीपक, કેટલાક પ્રાચીને દીપક અલંકારની આવૃત્તિને ભિન્ન અલંકાર માને છે. ચન્દ્રાલેકકાર આ લક્ષણ કહે છે –
त्रिविधं दीपकावृत्तौ भवेदावृत्तिदीपकम् ।। દીપકની આવૃત્તિમાં સાત્તિી અલંકાર થાય છે. એ ત્રણ પ્રકાર છે. મહારાજા ભેજ ઇત્યાદિએ પારિ, ચર્થાત્તિ અને ઉમરાત્તિ આવી દીપકની આવૃત્તિને દીપકના પ્રકાર માને છે તેથી વીઘા પ્રકરણમાં તે કહેવાઈ ગયું છે, અમારા મતથી ગારિ . ભિન્ન અલંકાર માન ચગ્ય નથી પણ માત્ર દીપકને જ પ્રકાર છે.
સી . અપ્રાપ્ત વસ્તુની પ્રાર્થનાને મારી કહે છે, ચિન્તામણિકોષકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com