________________
અન્તભાવાલંકાર.
રત્નાકરસ્કારનું આ લક્ષણ છે.
सजातीयविजातीयाभ्यां तुच्छत्वमुद्रेकः । સજાતીયાથી અથવા વિજાતીથી તુચ્છતા હોય ત્યાં જ અલંકાર.
વૃત્તિમાં લખ્યું છે કે જ્યાં દેષ અથવા ગુણની સજાતીય વિજાતીયથી કરીને અર્થાત્ ગુણ અથવા દષથી કરીને તુચ્છતા એ
ગઢ. આના ચાર પ્રકાર હોય છે.–૧ ગુણથી ગુણની તુચ્છતા ૨ ગુણથી કરીને દોષની તુચ્છતા. ૩ દષથી કરીને દેષની તુચ્છતા. ૪ દેષથી કરીને ગુણની તુચ્છતા.
યથા. ૫ સુલકીને ઝંતવા, બંગપતિનું નમાવવા કંધ, વસુ સુલતાને સંગે, બ્રહી કરે જય અપૂર્વ જયચંદ.
આમાં ચાલુકય અર્થાત્ સોલંકી રાજા ભીમને જય કરવા અને બંગાલ દેશપતિએના મસ્તક નમાવવા રૂપ ગુણેની અપેક્ષા મહારાજા જયચંદ્રના એક સંગ અષ્ટ સુલતાનના ગ્રહણરૂપ ગુણને ઉલૅક છે.
યથા.
બેસી જળ પેશી પહુમી, બનૌ નિશિ કાળી મેશ;
જગત પ્રકાશકતા તદપિ, રવિમાં હાનિ ન લેશ. અહીં જલમાં બેસી જાવું ઈત્યાદિ દેની અપેક્ષા રવિમાં જગત પ્રકાશકતારૂપ ગુણને ઉક છે. આમાં અપ્રસ્તુતપ્રશંસાની સંજાણતા છે.
યથા.
નહિ નિરખે બેલે હસે, નહિ આવે પતિ પાસ,
એ સહુથી હૃખ અતિ થયું, શેકને અપહાસ.. આહીં પતિના ન નિરખવા આદિ દેની અપેક્ષા શોને અપહાસરુ૫ દુઃખ દેષને ઉક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com