________________
૫૦
કાવ્યશાસ્ત્ર,
યથા. ગિરિ હરિ લેટે જતુ સમ, પૂર્ણ પતાલ જ કીધ;
પણ ગેરવ ગ ઉદધિનું, મુનિ એક અંજલિ પીધ.
ગિરિ અને હરિને જેમાં મ આદિ જંતુની પેઠે સૂક્ષમતાથી રહેવું. પાતાલકુક્ષિને પૂર્ણ કરવું એ ગુણોની અપેક્ષા સમુદ્રમાં અગ
ત્યમુનિએ એક અંજલિથી પાન કરી લીધું એ દેષને ઉદ્ધક છે. અમારા મતથી રત્નાકરકારે નામથી વિપરીત લક્ષણ કહ્યું એ સમીચીન નથી. ઉદ્રકનો અર્થ વૃદ્ધિ છે. અને સજાતીયવિજાતીયથી તુચ્છતા એ ઉદ્રક લક્ષણ છે. ગુણદોષના ઉદ્રકમાં તે અધિક અલંકાર અને ગુણદોષની તુચ્છતામાં અલ્પ અલકાર થશે. અલંકારાન્તર નથી.
સન્મિતિ. પ્રાચીન મિલીનો પ્રતિદ્વન્દી સન્માત્રિત નામનો અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર ઉન્મીલિતના અને સામાન્ય અલકારના પ્રતિદ્વન્દી વિશેષ અલંકારનું આ લક્ષણ આપે છે.
भेदविशिष्टययोः स्फूर्तावुन्मीलितविशेषको.
ભેદ અને વિશેષની કુતિમાં ઉમીલિત અને વિશેષ અલં. કાર થાય છે.
તુજ યશગ્ન હિમાદ્રિને, સુરશીતથી લે જાણ
યથા. કહી લહીં કેણ શકે છુપી, સેનજુહીમાં આવી;
તેની સહજ સુવાસના, દેતી જે ન બતાવી.
આમાં એવી શંકા ન કરવી જોઈએ કે શીતલતાથી હિમગિરિનું પિછાણવું ઈત્યાદિમાં ઉમીલિતતા નથી થઈ. એવી ને એવીજ મીલિતતા સિદ્ધ છે. તે પછી ઉમ્મીલિત કેવી રીતે? કેમકે આહીં ઉમીલિતતાથી એ વિવેક્ષા છે કે મળેલાનું ભિન્ન જાણી લેવું. તદ્દગુણ રીતિથી ભેદની અપ્રતીતિમાં પણ ઉન્મીલિત લેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com