________________
અનાવાલંકાર
૫૧૫
પ
સોલા, ગાલા પ્રસિદ્ધ છે. પ્રાચીને આદર નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકારનું આ લક્ષણ છે.
त्यक्तस्वीकार आदरः
ત્યાગ કરેલ વસ્તુને સ્વીકાર ગાવા ગર્જર, વિલક્ષણતાને માટે ઉક્ત આદર વિશેષને અંગીકાર છે. વૃત્તિમાં લખ્યું છે કે ૧ અને વિક ગુણવસ્તુની પ્રાપ્તિમાં તુચ્છ જાણીને ત્યાગેલ વસ્તુને એ અધિક ગુણવાળી વસ્તુના ગયા પછી સ્વીકાર.
૨ ચૂનાધિક ભાવના વિના કેઈનિમિત્તથી ત્યાગેલ વસ્તુ નો સ્વીકાર. ૩ બીજાએ ત્યાગ કરેલ વસ્તુને સ્વીકાર.
. "યથા. સંપત્તિ નામની સ્ત્રીએ અધિક ગુણવાળા પર્ણ નામના પુરૂષની પ્રાપ્તિમાં નિજપતિને ત્યાગ કર્યો અને પર્ણ નામના પુરૂષના ગયા પછી ફરી નિજાતિને અંગીકાર કર્યો.
યથા. “મર પુષ્પરસને મધુકોશમાં વમન કરે છે. મધુ બની ગયા પછી પાછું પાન કરે છે.”
તૃતીય ભેદ-યથા. સુરત સમય નપુર તજે, સમછે સશબ્દ સુનારી,
છુપાવવા નિજ કંઠરવ, લિયે વિદગ્ધા ધારી. નપુર૨૨ સુરત સુચક હોવાથી કેઈ નાયિકા પ્રતિ દોષ હોવાથી એ ત્યાગ કરે છે, અને કેઈ નાયિકા કંઠરવને ગોપન કરવાને ગુણ સમજીને નૂપુરને ધારણ કરે છે.
અમારા મતથી ઉક્ત પ્રથમના બે પ્રકારને તે પૂર્વરૂપ અલકારમાં સંગ્રહ થઈ જવાથી અને ઉક્ત ત્રીજા પ્રકારને અનુજ્ઞા અલગ કારમાં સંગ્રહ થવાથી આ વિષય પૃથક અલંકાર હોવાને ચગ્ય નથી.
અનંગીકાર ચોગ્ય અંગીકાર અનુષાનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com