________________
અન્તભંવાલંકાર,
૫૧૧
યથા પ્રથમજ વસ કામ મન, પાછળ તુજને દેખી આમાં પશ્ચાત્ કાલમાં થવાવાળા કાર્યનું પૂર્વકાલમાં થયું છે.
યથા ખનું તેલતાં શત્રુશ્રી આવે આગળ ઈશ.
ગમની કીતિ સપત્ની ઈવ, વિર્લેબ ન વાસા વીશ આમાં શત્રુની લક્ષ્મીઆગમન કારણનું અને કીર્તિ ગમત કાર્યનું એક સમયમાં પ્રતિપાદન છે.
યથા
લાગ્યું ગુરૂજન ભીડમાં, તુજ કટાક્ષશર આવી, હવે વિદારે છે હદય, નાંખે અતિ અકળાવી. અહીં તત્કાલ થવાવાળા કાર્યનું વિલંબથી થવું છે.
યથા
રઘુપતિ પૌરૂષ આપનું, છે અનંત અદભૂત ધનુષબાણ કર ધારતાં, રણ જમે યશપુત્ર, આહીં વિલંબથી થવાવાળું કાર્ય તત્કાલ થયું છે.
યથા જલતંદુલને કુસુમ રૂપાળાં શિવ મૂર્તિ મૈથ્ય વાવણહારા સુધા રત્ન સુરતરૂ સ્વરૂ લે છે.
એ ખેતી અદભુત જગ કે છે. આહીં આ લોકમાં થવાવાળા કાર્યની પરલોકમાં પ્રાપ્તિ છે. લોકમાં ખેતી રૂપ કારણનું ફલ આ લોકમાં જ થાય છે.
યથા પ્રજા પાળી અરિના મદહરતા, સર્વ ભૂમિ વિજયેથી ભરતા; એ નૃપાલ કરી ઉત્તમ કરણી
સ્વર્ગ સુખે પામે વસી ધરણી આહીં પરલોકમાં થવાવાળા કાર્યનું આ લોકમાં થવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com