________________
૫૦૮
કાવ્યશાસ્ત્ર.
આ ખળની પ્રીતિના વણરૂપ ધર્મના ક્રમથી અવહ છે. મર, મતથી ન દ ણે થી સપષ્ટ કરેલ અરેહને અ૫માં અ તભોવ .
अशक्य. રાવલ એટલે અસાધ્ય. ચિન્તામણિકષકારે કહ્યું છે“અરાજયઃ માણે”
પ્રાચીને અશકયને ભિન્ન અલંકાર માને છે. અલંકારરતનાકરકારનું આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ છે -
प्रतिबन्धकादेविधानासामर्थ्यमशक्यम्
પ્રતિબન્ધક આદિથી વિધાનમાં જે અસમર્થતા તે રાય अलंकार
યથા કાક કલહ કહૌ કહીં કપિ કલકલ કહી ઝિદ્દીરવ કંક કઈ સ્થલ; ભાગ્ય વસે એવા વનમાં વસી,
કરે કેમ ધ્વનિ કેકિલ ત્યાં હસી. આહીં કાક કલહાદિ પ્રતિબંધકથી કોકિલ ધ્વનિ કરવામાં અસમર્થ છે. આમાં વિધાનની અશકયતા અંશમાં કાંઈ પણ ચમત્કાર નથી એથી અશકય અલંકાર હોવાને યોગ્ય નથી. કિન્તુ લેકમાં અાત છે.
અવંતિ. ગખંતિ” શબ્દને એક તો એ અર્થ છે કે “અગ્ય સંગતિ.” તેથી એ તે વિષમ અલંકારને વિષય છે, અન્ય અર્થ એ છે કે સંગતિ અર્થાત્ નિયત સબંધનો પરિત્યાગ, એ અક્ષરાર્થમાં પ્રાચીન નેએ અસંગતિને અલંકારાન્તર માનેલ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ પ્રમાણે લક્ષણ છે. भिन्नदेशतयात्यन्तं कार्यकारणभूतयोः
युगपद्धर्मयोर्यत्र ख्यातिः सास्यादसंगतिः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com