________________
કચરો,
૫૦૬
કઈ વસ્તુને કહીને એના સાધનમાં સમર્થ એવી અન્ય વસ્તુનું જે ધારણ કરવું એ રથન્તાન્યાસ સમજ. પ્રાચીને અર્થાન્તરન્યાસનું આવું ઉદાહરણ આપે છે.
યથા લઘુ ગેરવતાને ગ્રહ, ગુણ સંગ અદભૂત સુમનમાલ સંગથી, શિશિર સ્પશે સૂત્ર. આમાં વિશેષથી સામાન્યનું સમર્થન છે.
યથા તુજદતમાલ મલિન પશુ, ધરે હર્ષથી બાલ વસે સદા ગુણ પ્રેમમાં, નહિ વસ્તુમાં લાલ. આમાં સામાન્યથી વિશેષનું સમર્થન છે.
યથા. સુરસમૂહને સદા, વિષ્ણુને રમા મનેહર, શંકરને શશિકલા, શક્રને કલ્પતરૂ વર, મેદિનીને મર્યાદ, હિમાચલ સુતને આશ્રય, આપ્યાં એ આશથી, સદા રહેવાને સુખમય. પીધો અગત્યે વારિધિ, કરી ન કેઈએ સાહાભલ, દેવકેપ થાયે તદા, સહુ સાધન થાયે વિફલ. આહીં સામાન્યથી વિશેષનું સમર્થન છે.
યથા. સ્તવે વાન્ત અભિસારિકા, નિન્દ શશિને નિત્ય, જગ નિજના અનુકૂલની, ચાહ કરે છે ચિત્ત.
આમાં વિશેષનું સામાન્યથી સમર્થન છે. વેદવ્યાસભગવાન અને આચાર્યદંડીએ દ્રષ્ટાન્ત અને ઉદાહરણ અલંકાર નથી કહેલ. એથી એઓએ અર્થાતરન્યાસ અલંકાર કહેલ છે, તે સમીચીન છે. વેદવ્યાસભગવાને “નાદાન” એ વચનથી દ્રષ્ટાન્તનું અને “ફત” એ વચનથી ઉદાહરણને સંગ્રહ કરેલ છે. જેને અર્થ ઈતરસબંધથી અર્થાત્ સામાન્ય વિશેષ ભાવસંબંધથી છે. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com