________________
વિરોધ
૪૫૫
યથા.
વિશ્વ વખાણે છે સહુ, ગર્વ વિના ગુણવાન, આમાં ગુણવાનને ગર્વ વિનાને કહ્યું એ રૂચિકર હેવાથી અલંકાર છે.
“કાવ્યપ્રકાશકાર” આ પ્રમાણે લખે છે –
विनोक्तिः सा विनाऽन्येन यत्रान्यः सन नेतरः॥ વિક્તિ અલંકાર એ છે કે જ્યાં અન્યના વિના અન્ય સન નહી અર્થાત્ ભારૂપનહિં, શેભાથી ઈતર અર્થાત્ અશોભનરૂપનહી.
સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે – विना किंचिदन्यस्य सदसत्वाभावो विनोक्तिः ।
કોઈના વિના અન્યની સત્ અથત શોભનતા અથવા અશભનતાના અભાવમાં વિનો િચાર,
યથા. ઇભ વિણ દાન જ્ઞાન વિષ્ણુ યતિ સહી,
વિણ અભિનાન નૃપતિ શેભે નહીં. આમાં દાન ઈત્યાદિ વિના ઇભ ઇત્યાદિની અશોભનતા છે. અલંકારભાષ્યકારનું આ લક્ષણ છે – नित्यसबन्धानामसबन्धवचनं विनोक्तिः ॥ નિત્ય સબંધવાળાનું અસબંધ વચન એ વિનોરિ
યથા. શશિ મૃણાલ સૈવાલ જલ, રહીં ઘનસારની રીત; વિરહ વ્યથિતને થાય છે, એ વિણ શીત પ્રતીત.
આહીં શીતલતાની સાથે નિત્ય સબંધવાળાને અસબંધ કહ્યો છે.
વિરોષ. જશવંતજશેભૂષણકાર” લખે છે – વૈરનું નામ વિરોધ છે. “ચિન્તામણિકષકાર” કહે છે, “વૈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com