________________
પ્લેય.
૧૭૩
ર્યાની અભેદ બુદ્ધિએ
કલા સહેાદરા શબ્દના લક્ષ્યા છે. એ મ કરીને ચન્દ્રકલા સહાદરતા સાધર્મ્સથી ઉપમા સિદ્ધ થાય છે. અને વનમાલાભરણુ આ શબ્દ સમુદૃાયના બે અર્થ છે. વિષ્ણુ ઉરપક્ષ-તુલશીદલમાલા અને સરિતાતાપક્ષમાં વૃક્ષમાલા. તેથી પૂર્વાધ ગત ઉત સાધર્માંથી નાયકાની લક્ષ્મીની સાથે ઉપ સિદ્ધ થયા પછી આ ઉત્તરા માં કહેલ શ્લેષ એ ઉપમાના પોષક હાવાથી અંગભૂત છે. ક્યાંઇ શ્લેષ તેિજ આભાસરૂપ થાય છે.
યથા.
આયતલાચન છે
તદપિ, સૂક્ષ્મદ્રષ્ટિ શ્રીરામ.
આમાં સૂક્ષ્મદ્રષ્ટિના એક એ અર્થ છે કે આરીક વાતમાં નજર પહેાંચવી, અને અન્ય અર્થ એ છે કે “ન્હાનાં નેત્ર” એ આહીં લઘુનેત્રની વિવક્ષા ન હેાવાથી શ્લેષના આભાસ માત્ર છે.
ક્યાંઇ શ્લેષ અન્ય અલંકારના અનુપ્રાણુક થાય છે.
યયા.
ભદ્રાત્મા ગંભીરગતિ, ઉન્નતવંશ વિશાલ; પણ વારદાનામ્બુજે, આ સુકર સહુકાલ. આ પદ્યમાં રાજા અને ગજ ભિન્ન ભિન્ન કહેવામાં આવ્યા નથી. તેમ દ્વેષથી કહેવામાં આવ્યા નથી, પ્રકરણવશથી અર્થ સિદ્ધ છે. રાજા પક્ષમાં ભદ્રાત્મા-કલ્યાણુ સ્વરૂપ, ગ’ભીરગતિ-ગીરગતિવાળા, ઉન્નતવંશ વિશાલ–મેાટા ફુલવાળા અને વારણ-શત્રુઓને નિવારણુ કરવાવાળા દાનામ્ભુજથી આ સુકર સહુકાલ–દાન સંબંધી જલ મૂકીને સદા જેના હાથ ભેગા થએલા છે તે. ગજપક્ષમાં:—ભદ્રાત્માજાતિવિશેષ, ગભીરગતિ-મંદગતિ, ઉન્નતવંશ વિશાલ-મ્હાટા વાંસ જેવડા ઉંચા; વારણ—હાથીઓમાં શ્રેષ્ઠ; દાનામ્બુજે-મદજલથી; આર્દ્રસુકર સહ્કાલ–સદા શુડ રૂપી આર્કેડ ભેગા થએલા છે જેના એવા હાથીઓ.
ચન્દ્રાલેાકના મત પ્રમાણે આહી અન્યા ગજવૃત્તાંત પ્રતીતિ પન્ત અભિધાજ નિમિત્ત છે, એથી લેષજ છે. અપ્રકૃત અર્થ
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com