________________
હેતુ.
૪૩
વસ્તુના સૂક્ષ્મ સ્વભાવનું યથાવત્ વર્ણન એ રામાવત્તિ
વળી વૃત્તિમાં લખ્યું છે કે સ્વભાવવર્ણન માત્ર અલંકાર નથી, કેમકે એમ તે સર્વત્ર અલંકાર થઈ જશે. એથી લક્ષણમાં સૂક્ષ્મ પદનું ગ્રહણ છે. સૂક્ષ્મ અર્થાત્ કવિમાત્ર ગ. એથી કવિમાત્ર ગમ્ય. વસ્તુના સ્વભાવનું ન્યૂનાધિક રીતે વર્ણન એ દરમાવો અલંકાર. રત્નાકરકાર આ લક્ષણ આપે છે –
सम्यक्स्वभाववर्णनं स्वभावोक्तिः ॥ સારી રીતથી સ્વભાવનું વર્ણન એ સ્વમારિ,
એમણેજ વૃત્તિમાં લખ્યું છે કે વસ્તુસ્વભાવ બે રીતના છે. સ્થલ અને સૂફમ. સ્થૂલ તો સમસ્ત કવિગેચર છે. એના વર્ણનમાં કઈ અલંકાર નથી.
યથા. શિર અંગદની ગોદમાં, ચરણોદ હનુમાન, મૃગત્વસૂતા રામ દે, અનુજવચનમાં કાન.
• હતુ. “ જશવંતજભૂષણકાર” લખે છે –
‘ત એટલે કારણ. હેતુ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાછે છે. “હિનોતિ થાનોતિ શાથે રતિ હેતુ” કાર્યમાં વ્યાસ થાય એ હેતુ. નિષ્કર્ષ એ છે કે કાર્યને ઉત્પન્ન કરે એ હેતુ. તે હેતુ બે પ્રકારના છે. ર અને જ્ઞાપવા. ઉત્પન્ન કરવાવાળે જરા કહેવાય અને જ્ઞાન કરાવવાવાળો જ્ઞાબેતુ કહેવાય. જેમ ધૂમ્રને હેતુ અરિ એ કારકહેતુ છે. કેમકે એ ધૂમ્રને ઉત્પન્ન કરે છે. અને ધૂમ્ર અગ્રિનું જ્ઞાન કરાવવાવાળે છે, એથી એ જ્ઞાપક હેતુ છે.
દર્પણમાં નિજ છબિ નિરખી, નયને મેદ ઉમંગ;
પતિવશ કરતાં નારીમુખ, ચડયે ગર્વને રંગ.
આહીં નયનેને મદ-ઉમંગ થ તથા મુખ ઉપર ગર્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com