________________
૪૯૬
કાવ્યશાસ્ત્ર.
अङ्गिनः फलवत्त्वेऽपरस्याफलत्वमङ्गम् । અંગી ફલવાન હોય અને અપર અર્થાત્ અંગ ફલવાન ન હોય એ ગલ મરુંવાર
બન્યાં હતાં હરકોપનાં, સાધન કામ વસંત, બચ્ચે વસંત અને જળી, આ સ્મરને અંત.
પોતાના સામંત વસંતને લઈને મને જે હરના તપને ભંગ કર્યો ત્યાં હરની કપાગ્નિથી મનોજ (અંગી) દગ્ધ થઈ ગયે અને વસંત (અંગ) દગ્ધ નહીં થયે. વસંત અંગ અને કામ અંગી છે. હરને કેપ કરાવવામાં એ બને સાધન હતાં; એથી હરકોપાગ્નિથી બને દગ્ધ થવા જોઈએ.
અમારા મતથી અમે પ્રકાશિત કરેલ “અતુલ્યગિતા” અ લકારમાં આ અલંકાર અન્તભૂત છે.
ચિ . ચિન્તનમાં ન આવે એ “મા ” અચિત્યને પ્રાચીને અલંકારાન્તર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ ઉદાહરણ બને તાવે છે:
"अविलक्षणाद्विलक्षणकार्योत्पत्तिविपर्ययश्वाचिन्त्यम्
અવિલક્ષણ કારણથી વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ અને એનાથી વિપર્યય અર્થાત્ વિલક્ષણ કારણથી અવિલક્ષણ કાર્યની ઉત્પત્તિ એ अचिन्त्य अलंकार.
યથા. કોકિલને વાચાલતા, વિરહિણી મન અત્યંત દેવાવાળો દેખજે, આ સમય વસંત.
આમાં અવિલક્ષણ થએલ વસંત કારણથી મૈન અને વાચાલતા રૂપ વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ છે.
વસંત કારણની અવિલક્ષણતા એ છે કે કેકિલને વાચાલ કર વામાં અને વિરહિણીને માન કરવામાં વસંતના સ્વભાવની વિલક્ષ
થતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com