________________
અન્તર્ભાવાલંકાર.
૪૯
“તોડન” અંગ અલંકારથી વિપરીત એ ચા ગર અર્થાત્ અંગી કુલવાન ન હોય એ મiા ગવાર
યથા. વૃક્ષ બનાવી અસ્ત્ર, ઘાવ કપિઓએ કીધા, એ સર્વે રાવણે શરીરમાંહિ સહી લીધા, પણ પુષ્પ તે તણાં બન્યાં અસ્ત્રથી અધિકતર;
સીતા વિરહી દનુજ કલેશ પામે ઉર અંદર. વૃક્ષ અંગી છે, પુષ્પ એનાં અંગ છે. અહી અંગીવૃક્ષ રાવણન કલેશ કરવામાં વિફલ બન્યા. પરંતુ અંગ-પુ રાવણને કલેશ કરવામાં વિપુલ ન નિવડયા. અમારા મતથી આ પણ અમે કહેલ અતુલ્યોગિતા અલંકારમાં અંતભૂત છે.
શષ્યવસાય, અનર્થવસાય એટલે અનિશ્ચય. પ્રાચીન અનધ્યવસાયને અલંકારાન્તર માને છે. ભાનુદત્ત આ લક્ષણ ઉદાહરણ આપે છે.
अनुलिखितकोटिक ज्ञानमनध्यवसायः ॥ કઈ કટિ જેને વિષય નથી એવું જે જ્ઞાન એ નદયવસાય અઢાર, સંશય અને ભ્રમમાં કેટિનું ભાન છે.
યથા કરે સ્વેદશાલી તન જે આ,
છે આલી વનમાલી કે આ અહીં ઈન્દુ કે આનન! એ સંદેહની પેઠે કોટિનું ભાન નથી, કિન્તુ આ વનમાલાવાળ કેણ છે? આવા સામાન્ય રૂપથી અનિશ્ચય જ્ઞાન છે. અમારા મતથી આ પણ સંદેહમાં અનર્ભત છે.
अनन्वय. ન ગવદ ગનન્વય” એ ચુપત્તિથી અનવય શબ્દને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com