________________
સંભાવના.
૪૭. થયું એવું વાક્ય, અનેક વિચાર હોવાથી જ્યાં સમાપ્ત કરી દેવામાં આવે એ સંશય કહેવાય છે.
હંમરના, “જશવંતજાભૂષણકાર” લખે છે –
“સંભાવના વ્યાપાર લોક પ્રસિદ્ધ સંભવ અને સંભાવના એકજ છે. સંભવ એજ સંભાવના ગંઢાર છે.
યથા. કહી શકત ગુણ આપના, વક્તા હતા જે શેષ, શેષનું વક્તાપણું તે શેષકૃત ભાખ્યાદિ ગ્રન્થથી પ્રસિદ્ધ છે. અને એ બે હજાર રસના (જીભવાળા) છે. કેમકે સપને બે હજાર જીલ્લાઓ હોય છે. એથી શેષ વક્તા હતા તે આપના સમસ્ત ગુણ કહેવાની એગ્યતા છે અર્થાત્ સંભવ છે. ચન્દ્રાલેકકારે પણ આવું જ ઉદાહરણ આપ્યું છે.
યથા. કરૂં હું મૃગમદઅંડને, બલરસનામાં વાસ,
જે હું ચતુરાનન બનું, પામી પુણ્યની રાશ.
સારી રીતે ખલેના દેષને જાણવાવાળો જે બ્રહ્મા બની જાય તે સંભવ છે કે મૃગમદ ખલેની રસનામાં વસાવે. કેમકે આ હેતુથી ખલ પુરૂષે માર્યા જાશે યજ્ઞાદિ પુણોથી મનુષ્ય બ્રહ્મા થઈ શકે છે.
ચન્દ્રાલેકકારે આહીં સંભાવના શબ્દને અર્થ ઉર અર્થાત તક સમજીને સંભાવના અલંકારનું આ લક્ષણ કહ્યું છે –
संभावना यदीत्थंस्यादित्यूहोन्यस्य सिद्धये ॥
અન્યની સિદ્ધિને માટે “જે આવું હોય” આ પ્રકારે ઉદે અથત્ તર્ક એ સંભાવના. • મહારાજા ભેજ આ લક્ષણ આપે છે –
प्रभूतकारणाल्लोकात्स्यादेवमिति संभवः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com