________________
૪૮૯
સાર. મળીને ધરણી વસ્તુ છે. જેમાં પુર સાર છે, ઇત્યાદિ ઘેરીના આ ઉદાહરણમાં રાજ્યમાં ધરણું સાર છે. એથી લઈને શય્યામાં વરાંગના સાર છે. અહીં સુધી તે સાર લૈકિક હેવાથી એ સારામાં અલંકારતા નથી. પણ વરાંગનામાં અંગ સર્વસ્વ અર્થાત્ લાવણ્ય સાર છે. એ સાર સહૃદયવેદ્ય હેવાથી અલંકારતાને પ્રાપ્ત થાય છે. આમાં કસારની પરંપરા લઈને વરાંગનામાં અંગ સર્વસ્વ સાર છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ આપે છે.
उत्तरोत्तरमुत्कर्षों भवेत्सारः परावधिः ॥ પરાવધિને પામેલ ઉત્તરોત્તર ઉત્કર્ષ સાર અલંકાર છે. ચન્દ્રાલોકકાર આ લક્ષણ આપે છે –
उत्तरोत्तरमुत्कर्षः सार इत्यभिधीयते ઉત્તરોત્તર ઉત્કર્ષ સાર અલંકાર કહેવાય છે. કુવલયાનંદકાર લાળ ગુણનું આ ઉદાહરણ આપે છે.
' યથા. છે ઉદરમાંહિ ત્રિલોક એ હરિ સહસ્ત્રફણ તનમાંય, મણિ સદશ એ ફણિ જલધિમાં જલજતુ ઇવ નિરખાય, એ જલધિ અંજલિ કરી પીધે, એ મહા ઋષિશ્રી અગસ્ત; આકાશમાં ખોત ઈવ થાયે ઉદય ને અસ્ત; જેને થયું નભ એક ડગલું એ ત્રિવિક્રમ ઈશ; મનધારણું પૂરણ કરે, નિત આપની અવનીશ. આમાં સાથે ગુણત્કર્ષનું વર્ણન છે. અલાદ્ય ગુણત્કર્ષનું આ ઉદાહરણ આપે છે –
યથા. તૃણથી તૂલ ને તૂલથી, હળવે યાચક જાણી,
પવન ન આવે પાસ કદિ, યાચનભય ઉર આણી. * આમાં અલાધ્ય ગુણાકર્ષનું વર્ણન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com