________________
૪૯૦
કાવ્યશાસ્ત્ર,
જશવંત જશાભૂષણકાર” લખે છે –
# એટલે બારીક, એથી જ્યાં સમતા ચમત્કારી હોય ત્યાં સુક્ષ્મ ર થાય છે. જ્યાં સૂક્ષમતાનું વર્ણન કરવામાં આવે એ સૂક્ષ્મ અઢાર છે.
યથા સમજાવે રણશત્રુને, તેળી ભૂપ તરવાર,
પશી શિર થાશે પરાં, ઉર કરી લીયે વિચાર. આહીં રણાંગણમાં તરવાર તળવારૂપ ચેષ્ટા માત્રથી રાજા પિતાના શત્રુઓને આવું સૂક્ષ્મતાથી કહે એથી અહીં સૂક્ષ્મ અર્જર છે.
આચાર્યદંડી આ પ્રમાણે લક્ષણ આપે છે – इगिताकारलक्ष्योऽर्थः सोक्षम्यात्सूक्ष्म इति स्मृतः ॥
ઈગિત અને આકારથી જેવા યોગ્ય અર્થ સૂક્ષ્મ હોવાથી સૂક્ષમ એમ કહેવામાં આવેલ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ આપે છે – कुतोऽपि लक्षितः सूक्ष्मोऽप्यर्थोऽन्यस्मै प्रकाश्यते । धर्मेण केनचिद्यत्र, तत्सूक्ष्म परिचक्षते ।।
કેઈ નિમિત્તથી બતાવેલ સૂક્ષ્મ અર્થ પણ અન્યને માટે કઈ ધર્મથી પ્રકાશિત કરવામાં આવે ત્યાં સૂક્ષ્મ અલંકાર કહેવાય છે.
યથા
નિજના મુક્તાહારને, પતિને કંઠે ધારી,
કહે પ્રિયા આ આપને, શોભા દે છે સારો.
આહીં નાયકથી નહી જેવાએલ વિપરીત તિરૂપ પિતાના અને ભિપ્રાયને એ નાયકાએ નાયકપ્રતિ સૂક્ષમતાથી બતાવેલ છે.
લિ. જશવંતજશોભૂષણકાર” લખે છે –સ્થતિ એટલે સ્મરણ. જ્યાં સમૃતિનું વર્ણન હેય એ સ્મૃતિ ગર્જર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com