________________
સહેાક્તિ.
૪૮૭
ચતુર્થાં પ્રકાર એ છે કે અનેક કારણેામાં એ સ ંદેહ હોય કે
આ કાર્યં કાણું કર્યું ?
યા.
મલયાચલ મારૂતુ કે, શશિ કે કેાકિલગાન,
હરે માહરાં પ્રાણુ સાઁ, એનુ કરી નિદાન.
સોહિ.
''
“ જશવંતજશેાભૂષણકાર ” લખે છે.~~
સદ્દ નામ સંગનુ છે. સહભાવની ઉક્તિ એ સૌત્તિ. જ્યાં સહ
ભાવની ઉક્તિ વર્ણન કરવામાં આવે એ સોષ્ઠિ ગણંજાર છે. શિષ્યા સાથે ગુરૂ આવે છે,” આવાં વર્ણનમાં અલકાર નથી. રાચકતા વિના અલકારતા નથી એમ સત્ર જાણી લેવુ
65
યથા.
યશ પહોંચ્યા યદુરાયના, અરિસ ંગે દ્વિગમત, શ્રી આવી અરિભૂમિસહ, વદી વિશ્વ વદત.
વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે:
सहोक्तिः सहभावेन कथनं तुल्यधर्मिणाम्
સમાન ધમીએના સહભાવથી કરીને કથન કરવુ. એ सहोक्ति अलंकार छे.
આચાર્ય ઠંડી આ લક્ષણ આપે છે:
सहोक्तिः सहभावेन कथनं गुणकर्मणाम् ॥
ગુણ અને કર્માંના સહભાવનું કથન એ પદ્ઘાત્તિ અહજાર. “ કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે:
""
सा सहोक्तिः सहार्थस्य बलादेकं द्विवाचकं ।
•
સહાના ખલથી એક શબ્દ ખન્નેના વાચક હાય એ સોશિ કાવ્યપ્રકાશકારે વૃત્તિમાં લખ્યું છે કે જો એક અર્થને કહેવાવાળા શબ્દ પણ સહાથ ખલથી ઉભયના જ્ઞાપક થઇ જાય એ સોશિ “ સ`સ્વકાર ” આ લક્ષણ આપે છેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com