________________
૭૮
મધ્યથાર પ્રબલ કારણ દેખવાથી એવું થશે એવી બુદ્ધિ સંભવ અલકાર છે.
યથા. હે મિત્ર મેઘ ઉલંધિ કરી, વનગહન ગિરિવર સંગ જલ પામવા અતિ નિર્મલ હું, ઉતરીશ જવ મધિ ગંગ. સમજીશ તવ તુજને હું, આવાં લેક જે નભચાર, લૅમિને સુમુક્તાહાર તે, મહિ નીલમણિ મન હારી.
સહસ્થલમાં સદેહ હેવાની યોગ્યતા છે, ઉપમા સ્થલમાં ઉપમા હવાની ગ્યતા છે ઇત્યાદિ પરતુ યોગ્યતાનું સ્વરૂપ ભિન્ન છે, સંદેહાદિકનું સ્વરૂપ ભિન્ન છે. તે જ્યાં ગ્યતાની પ્રધાનતા છે ત્યાં એજ અલંકાર થશે. અને સંદેહાદિકની પ્રધાનતા થશે ત્યાં સંદેહાદિક અલંકાર થશે. સંભવ પ્રમાણમાં સંભાવના અલંકારને અન્તર્ભાવ નથી કેમકે પ્રમાણુનું સ્વરૂપ તે નિર્ણય છે, તે અહીં નિર્ણયની વિવેક્ષા નથી. કિન્તુ ગ્યતા માત્રની વિવેક્ષા છે. ઘણુ કવિઓએ ઉભેક્ષામાં સંભાવના શબ્દ કહ્યો છે કે જેને અર્થ એ સંભવ સમજ્યા છે એ ભૂલ છે, કેમકે એ સંભવ તે ઉક્ત રીતિથી અલંકારાન્તર છે. ઉલ્ગક્ષાના સ્વરૂપથી આનું સ્વરૂપ સર્વથા વિલક્ષણ છે. તે એના અત્યંત વિલક્ષણ ઉદાહરણથી સ્પષ્ટ છે.
“જશવંતજશાભૂષણકાર” લખે છે – સંઘ એટલે વાસના. ચિન્તામણિકષકાર કહે છે – સંલ વાસનીયામ” જેમ કસ્તૂરી આદિ પદાર્થ કાઢી લીધા પછી પણ એ પાત્રમાં એની વાસના (સુગંધી) રહી જાય છે. એ ન્યાયથી ધોરીએ સંત ગઢ માન્ય છે.
યથા.
આ રાજાને નહીં દેવાને પ્રસંગ હોય છે છતાં દેવાનું વચન મુખથી નીકળે છે.”
આમાં રાજને દાન વચનના અતિ અભ્યાસજનિત વાસનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com