________________
४७९
કાયશાસ્ત્ર,
विषयस्य संदिद्यमानत्वे संदेहः ।।
વિષયના સંદેહમાં સં મજા છે. આના ત્રણ પ્રકાર છે. ૧ કુ. ૨ નિયર્મિ. રૂપિયાનું શુદ્ધનું ઉદાહરણ આગળ આપેલ છે.
નિશ્ચય-વથા. શું એજ દિનમણિ જેહ સુણીયે સહિત સત તુરંગ, શું આ કૃતાન્ત વખાણીયે જે મહિષવાહન સંગ; શું આ કૃશાનુ જેહ પ્રસરે દશ દિગન્ત અનલ્પ, રણમાંહિ જોઈ પ્રતાપને, કરતા સુભટ્ટ વિકલ્પ.
આમાં મહારાણા પ્રતાપમાં કૃતાન્ત આદિને સંદેહ હાઈને કૃતાત તો મહિષવાહન છે, ઇત્યાદિ એ ભેદની ઉક્તિ હેવાથી ભક્તિ સંદેહ છે અને આમાં સંદેહ થઈને વચમાં વચમાં એ એ સંદેહની નિવૃત્તિ પણ છે એથી નિશ્ચયગર્ભ છે.
યથા. શતમખ તે કયાં સહસ્ત્ર દૃગ, હરિ તે ક્યાં ભુજ ચાર, પર જોઈ પ્રતાપને, ચેતકને અસવાર.
આહીં પણ ભેદની ઉક્તિ છે અને અંતમાં સંદેહની નિવૃત્તિ છે, એથી નિશ્ચયાન્ત સંદેહ છે.
વેદવ્યાસ ભગવાન સદેહને ઉપમાને પ્રકાર માની આ લક્ષણ આપે છે –
उभयो धर्मिणोस्तथ्यानिर्णयात्संशयोपमा બે ધમી એના તથ્ય અર્થાત્ યથાર્થતાના અનિશ્ચયથી સંશપમા થાય છે. ભરત ભગવાન લોક સંદેહનું આ લક્ષણ આપે છે.
अपरिज्ञाततत्वार्थ यत्र वाक्यं समाप्यते ।
अनेकत्वाद्विचाराणां संशयः परिकीर्तितः ॥ જેના તત્વાર્થનું અર્થાત સાક્ષાત્ સ્વરૂપનું પરિજ્ઞાન નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com