________________
૪૭૪
કાવ્ય શાર, પ્રકત અને અનુ હોય ત્યારે વ્યર્થ બનીને દૂષણ થાય છે. એથી અહીં પ્રકૃતિની સાથે અપકૃતની ઉપમા વિવક્ષિત છે. એ ઉપમા વ્યંજના વડે પ્રતીત થવાથી અવનિ છે. તે પણ અહીં પ્રકરણ સામઐથી પ્રકૃત અને તુરત બંધ થાય છે. અને અન્યાર્થને બંધ પછી થાય છે તથાપિ ને અભિધાવૃત્તિથી જ થાય છે. એથી એ ગઢ *લેષ છે.
“જશવંતભૂષણકાર” લખે છે –
સંજોર એટલે બીડાઈ જવું. વિકાસ અલંકારના વિપરીત ભાવમાં આ સંકેચ અલંકાર છે. જ્યાં સંકોચનું વર્ણન કરવામાં આવે એ સંશોર રહ્યાા છે.
યથા. તેજતરણિ નરરાજ તુજ, વિવે વધતો જાય, કુવલયસમ અરિમુવલયે, શને શને સકુચાય.
યથા. વધતાં વાર સંપત્તિસલિલ, મન સરેજ વધિ જાય;
ઘટતાં ઘટતાં જાય ઘટિ, ફરી એહ કુમળાય.
અહીં દરેક ઉદાહરણના પૂર્વાર્ધમાં વિકાસ અને ઉત્તરાર્ધમાં સંકેચ છે. કુવલયાનંદકાર આને સકેચ પર્યાય નામનો પર્યાય અલકારને પ્રકાર માનીને આ ઉદાહરણ આપે છે.
યથા. છડી ધરા તરૂની છાંય મહીં સમાણું, ત્યાંથી વસી સરિત કુપનું શોધી પાણ; થાતાં દિવાકર પ્રચંડ દ્વિતીય યામ,
સકેચ પામી તવ શીતલતા તમામ. કુવલયાનંદકાર કહે છે કે આહીં શીતલતાના ઉત્તરોત્તર આધારમાં સંકેચ હેવાથી સંકેચપર્યાય છે.
વિકાસપોયનુ કુવલયાનંદકારે આ ઉદાહરણ આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com