________________
સં
.
૪૭૫
યથા. ' એષ્ટબિમ્બમાં પ્રથમ જે, રમણ જણાતો રંગ;
તે તુજ હૃદયે પણ હવે, અવરેખાય અભંગ.
પર્યાયપ્રકરણમાં રસગંગાધરકાર કહે છે કે એક સબંધ નાશની પછી બીજા સબંધમાં જ પર્યાય પદને લેકમાં પ્રવેગ છે.
સં . જશવંતજભૂષણકાર” લખે છે –
આ આ છે કે આ છે? એવી અનિર્ણય બુદ્ધિને વેદ કહે છે. આને સંશય પણ કહે છે.
જ્યાં સંદેહવાળું વર્ણન કરવામાં આવે એ જે બજાર છે.
યથા,
નિરખી કૃપાણ નરેશકર, બદલે કવિમત બેશ
પ્રતાપાગ્નિને ધૂમ્ર કે, અરિલમીના કેશ. આમાં આકૃતિ અને વર્ણ બને નિમિત્તથી સંદેહ છે.
રિપત વસ્તુ તૈયથા. લોકપાલ શું નવમ વિરાજે, નિત અમંદસંપત્તિ છબિ છાજે, કે શું દશમ પ્રજાપતિ સેહે, અતિ અપૂર્વ રચના મન મેહે, શું એકાદશ છે અવતાર, લેણું રક્ષવા દક્ષ નિહાળ, જોઇ નયને નૃપ પ્રતાપ વર, આ વિચાર નહિ કરે કોણે નર.
આહીં નવમ લેકપાલ ઈત્યાદિ નથી એથી કલ્પિત છે, ઉક્ત ઉદાહરણમાં તે વસ્તુઓને સંદેહ છે. સર્વસ્વકારના મતાનુસાર વિમશિનીકારે ફના સંદેહનું આ ઉદાહરણ આપ્યું છે. કાવ્યપ્રકાશમાં આ લક્ષણ આપ્યું છે.
स संदेहस्तु भेदोक्तौ तदनुक्तौ च संशयः । ભેદની ઉક્તિમાં અને ભેદની અનુક્તિમાં જે સંશય તે
સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com