________________
સમાસક્તિ .
૪૮૩ આહીં ખદિર (એર) વૃક્ષમાં કામીપણું વિવક્ષિત છે, એ કામરૂપનું કુચમાં નખ લગાડવું અન્ય છે. વૃક્ષનું કુચમાં કંટક લગાડવું અન્ય છે, કામીપુરૂષનું કામિનીના કેશેનું ગ્રહવું અન્ય છે. વૃક્ષમાં કામિનીના કેશનું અટકવું અન્ય છે. કામીપુરૂષનું કામિનીના વસ્ત્રનું દૂર કરવું અન્ય છે, વૃક્ષમાં કામિનીના વસ્ત્રોનું ભરાવું અન્ય છે. ખદિર વૃક્ષમાં પુરૂષપણું અન્ય છે. આમ ઘણું અર્થ કુચક્ષતયુક્ત કરે, કેશગ્રહે, ચંદન હરે, આ શબ્દોથી અને ખદિરની પુલિંગ્રતાથી સંક્ષેપે કરીને કહેલ છે, અથવા ખદિરનું વાસ્તવ વૃત્તાંત કહેવાવાળા શબ્દથી જ ખદિરનું કામુક વૃત્તાંત કહેલ છે, એ થોડા શબ્દોથી ઘણે અર્થ કહેલ છે, આમ અન્યત્ર પણ જાણું લેવું.
વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે – यत्रोक्ताद्गम्यतेऽन्योऽर्थस्तत्समानविशेषणः सा समासोक्तिरुदिता संक्षेपार्थतया बुधौ.॥
જ્યાં ત અર્થાત્ કહેલ અર્થથી એના સમાન વિશેષણવાળા અન્યાર્થગમ્ય હોય, આ રીતિથી સંક્ષેપાર્થ હોવાથી પંડિતોએ એને સમાયોજિ કહેલી છે. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે –
यतोपमानादेवैतदुपमेयं प्रतीयते
अतिमसिद्धेस्तामाहुः समासोक्तिमनीषिणः જ્યાં અતિ પ્રસિદ્ધિથી ઉપમાનવડેજ છત અર્થાત્ પ્રકૃત ઉપમેય પ્રતીત થાય એને વિદ્વાન લક સમાસક્તિ કહે છે.
संक्षेपेणोच्यते यस्मात्समासोक्तिरियं ततः ॥ ચમત અર્થાત્ જે કારણુવડે સંક્ષેપથી કહેવામાં આવે છે, તત અર્થાત્ તે કારણથી એ સંક્ષેપથી કહેવું એ તમારો આચાર્યદંડી આ લક્ષણ આપે છે –
वस्तु किंचिदाभप्रेत्य तत्तुल्यस्यान्यवस्तुनः
उक्तिः संक्षेपरुपत्वात्सा समासोक्तिरिष्यते ॥ કે વસ્તુના અભિપ્રાયથી કરીને એના તુલ્ય અન્ય વસ્તુની ઉક્તિ સંક્ષેપરૂપ હોવાથી સમાનિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com