________________
જોષ.
યથા, , , , હરતો રમ્યાભેજશ્રી, કુવલયને શ્રી આપી.
રમ્યજી ” આહીં બે અર્થની વિવક્ષા છે એક તે કમળાની સુન્દરશભા. આ અર્થને માટે તે “રમ્યાભેજશ્રીએ અભંગ શબ્દ સમજવામાં આવે છે. કેમકે “રમ્ય”, “અભેજ”, આ બને શબ્દની સન્ધિ થઈને “રમ્યાભેજશ્રી” એ એક શબ્દ બન્યું છે, અને બીજો અર્થ રમ્ય ભેજરાજાની શોભા. આ અર્થને માટે “રમ્યાં ભેજશ્રી” એવા બે શબ્દ સમજાય છે. ત્યારે અહીં દ્વિતીયાં વિભક્તિ મધ્યમાં આવવાથી “ રમ્યાં ભેજશ્રી” એ ભંગ સમજાય છે. આ રીતિથી આહીં સભંગ શબ્દ અને અભંગ શબ્દ બનેની લાખથી જોડેલ કાષ્ઠના પાટીયાની પેઠે મિલાવટની પ્રતીતિ છે. અહીં બે શબ્દ સમજીને બે અર્થ કરવામાં આવ્યા છે. એથી અર્થોને લેષ નથી. પણ શબ્દને કૈલેષ છે. અને કુવલય આહીં પણ બે અર્થોની વિવેક્ષા છે. ૧ રાત્રિ વિકાસી કમળ. એતો “કુવલય” શબ્દની સમુદાયશક્તિથી બંધ કરાવેલ અર્થ છે. ૨ કુવલય-ભૂમંડલ.
આહીં “ક” અવયવને અર્થ “ભૂમિ ” છે અને “વલય” આ અવયવને અર્થ “મંડલ” છે. આ “કુવલય” ની અવયવ શક્તિથી બંધ કરાવેલ અર્થ છે. આહીં “કુવલય” અને અર્થોમાં છે. છતાં એકજ સમજાય છે. એથી અહીં એક વૃન્તગત ફળદ્વય ન્યાયથી એક શબ્દમાં બે અર્થ છે.
યથા. ઉદયારૂઢ સુકાન્તિયુત, મંડલ ક્ત મહાન ,
મૃદુકરથી જનમન હરે, રાજા એ બુધવાન. આહીં ઉદયારૂઢ આદિ શબ્દમાં ભંગના વિના ઉદય થ આદિ અથવા વૃદ્ધિ આદિ બે અર્થ એકવૃત્તમાં લાગેલ બે ફલ ન્યાયે હોવાથી અર્થલેષ છે. આહીં એક વૃન્તગત ફલ દ્રયન્યાય એ છે કે
એક શબ્દમાં રહેલા બે અર્થોનું એક સમયમાં દેખાવું થાય છે. રાજાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com