________________
૭૦
કાવ્યશાસ્ત્ર,
યથા. અહિવન વસી ભુલાવે લેકી, અહિને મધુરવાણીથી કેકી. કેકી મૃગત્વચધારી શબરજન, વચે જગત સરવ સાધુ બન.
જગતમાં સાધુ બનીને એક બીજાને ઠગે છે. આમ કહેવાથી અહીં સ્થાપન અર્થાત વિધાન છે.
રત્નાકરકાર” આ લક્ષણ આપે છે – उत्तरोत्तरस्य पूर्वपूर्वानुबन्धित्वं विपर्ययो वा शृंखला.
ઉત્તરોત્તરની પૂર્વ પૂર્વ પ્રતિ અનુબંધિતા અર્થાત્ આકાંક્ષા અથવા વિપર્યય અર્થાત્ પૂર્વ પૂર્વની ઉત્તર ઉત્તરપ્રતિ અનુબંધિતા અર્થાત આકાંક્ષા એ વી.
યથા શુચિ સ્વાદ મદમાં મદ પ્રિયામુખ, પ્રિયામુખ પતિઉર; પતિઉર સાગરરાગમાં વસ્યું, ત્યાગી વિલંબ જરૂર.
પતિનું મન રાગસાગરમાં કેમ વસ્યું? પતિના મનમાં સ્ત્રીનું મુખ વસ્યું તેથી. સ્ત્રીનું મુખ પતિના મનમાં કેમ વસ્યું? સ્ત્રીના મુખમાં મદ વચ્ચે તેથી. મદ સ્ત્રીના મનમાં કેમ વસ્ય? મદમાં શુચિ સ્વાદ વસ્યા તેથી. આ રીતે આહીં ઉત્તરેઉત્તરની પૂર્વ પૂર્વ પ્રતિ આકાંક્ષા છે.
સ્કેવ. જશવંતજશાભૂષણકાર” લખે છે –
“ષિ” ધાતુને લેષ શબ્દ બનેલ છે. “જિ” ધાતુ આલિંગન અર્થમાં છે. “ચ્છિા માર્જિાને” આલેષ બે પ્રકારને છે. १ शब्दनो श्लेष. २ अर्थनो श्लेष.
લાલા કાષ્ઠ ન્યાયથી બે શબ્દની મિલાવટ થાય ત્યાં રાજપ અને એક વૃન્તગત ફળયન્યાયથી એક શબ્દગત બે અર્થોની મિલાવટ હોય ત્યાં અર્થચ્છે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com