________________
૪૫૬
કાવ્યશાસ્ત્ર.
વિધ વિષ” આહીં પદાર્થના સાંસર્ગિક વિરોધમાં વિરોધ શબ્દની રૂઢિ છે. જ્યાં સંસર્ગમાં વિરોધ હોય એ વિરોધ ચઢાર છે.
યથા. સિંહ બળદ મૂષક અહિ, શિવપુરમાં જે રીત. રામરાજમાં આજ ત્યમ, કરે પરસ્પર પ્રીત.
विरुद्धानां पदार्थानां यत्र संसर्गदर्शनम् । विशेषदर्शनायैव स विरोधः स्मृतो यथा ॥
જ્યાં વિરોધી પદાર્થોને સંસર્ગ અર્થાત્ મિલાપ જોવામાં આવે એ વિધવાર
આવું વર્ણન વર્ણનીયની વિશેષતા અર્થાત્ ઉત્કર્ષ દેખાડવાને માટેજ છે.
યથા. રાજહંસરવ શરદ વધારે. મેરશોરને સાવ ઘટાડે; વેત કરે દશ દિશા ગગનને, રક્ત કરે નારી નર મનને.
જે વૃદ્ધિ કરે છે એ ક્ષય નથી કરતા, જે ક્ષય કરે છે એ વૃદ્ધિ કરતે નથી; જે વેત કરે છે એ રક્ત નથી કરતે જે રક્ત કરે છે એવેત નથી કરતે. લેકમાં બહુધા એ વ્યવહાર છે, તેથી સાક્ષાત્ વૈરભાવ તે ચેતન વસ્તુઓમાં થાય છે, અચેતન વસ્તુઓમાં ઉક્ત રીતિથી વૈરને વ્યવહાર છે, એનું એકત્ર રહેવું એ અલંકાર છે. આવું વર્ણન,વર્ણનીય શરદઋતુના અલૈકિક સામર્થ્યરૂપ ઉત્કર્ષને માટે છે. * અલંકારતિલક આ લક્ષણ આપે છે –
विरुद्धानामेकत्र संसर्गो विरोधः ॥ વિરૂદ્ધ પદાર્થોને એક સ્થલમાં સબંધ એ વિરોધ છે. વેદવ્યાસભગવાન” આ પ્રમાણે લખે છે – संगतीकरणं युक्त्या यदसंगच्छमानयोः।
विरोधपूर्वकत्वेन तद्विरोध इतिस्मृतम् ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રીતિથી
તન વસ્તુઓમાં થાય એ વ્યવહાર છે, તેથી
www.umaragyanbhandar.com