________________
૪૫૪
અવ્યશાસ્ત્ર
આ માનસનું ઉદાહરણ છે. સાંભળવાને માટે હાથથી કાન અધ કરવા એ પણ વિચિત્ર છે, પ્રથમના એ ઉદાહરણ નેત્ર નિમીલનથી જોવાની નિવૃત્તિ અને સૈાન રાખવાથી ખેલવાની નિવૃત્તિરૂપ છે.
તૃતીય ઉદાહરણ શ્રવણુ (કાન) મંધ કરવાને પ્રવૃત્ત થઈ છે. એથી પ્રવૃત્તિરૂપ છે. આહીં નિમીલન આદિનું ફૂલ અદર્શન આદિ છે. એથી વિરૂદ્ધ કાન્તદન આદિને માટે પ્રયત્ન છે.
વિધિ.
“ જશવંતજશાભૂષણકાર ” લખે છેઃ—
નહી જાણેલને બતાવવાને વિધિ કહે છે. ચિન્તામણિકાષકાર કહે છેઃ—
अज्ञानज्ञापको वेदभागो विधिरिति मीमांसकाः ॥
અજ્ઞાતને જ્ઞાપન કરવાવાળા વેદના ભાગને મીમાંસક લાક વિધિ કહે છે. ધારીએ મીમાંસા શાસ્ત્રની છાયાથી વિધિ અલંકાર માન્યા છે.
જ્યાં અજ્ઞાતને જ્ઞાપન કરવામાં આવે એ વિધિ અહંòાર,
યથા.
મની અચલ ધરણી ધારજે, રહી સાવધાન કૃષ્ણીશ; એ ઉભયને ચિત્ત ચેતો તુ, શિર રાખ ક્રૂરમ ઈશ. દિગ્બરદ તō મઢ વિલસતા, ગ્રહી રહેા ધર બની ધીર; શ્રીરામ સેના આજ કરતી, પ્રયાણુ લઈ બહુ વીર.
આમાં શ્રીરામની અપાર સેનાનું એક તરફ પ્રયાણુ હાવાથી શેષના શીર ઉપર સ્થિત થએલ પૃથ્વીનું એક તરફ્ નમી જવું, પૃથ્વી આદિને અજ્ઞાત છે. તેને જાહિર કરવું છે.
विनोक्ति.
“ જશવંતજશાભૂષણકાર ” કહે છેઃ—
જ્યાં કાઇના વિના કાઇને કહેવુ એ વિનોદ્ધિ અહંન્નાર છે. ના અલકાર સહાયિત અલંકારના પ્રતિભટભૂત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com