________________
૪૬૦
વિષમ.
વિશેષેાક્તિ શબ્દના અર્થ ઉક્ત વિશેષાક્તિથી અન્ય છે. એ અમે અન્તર્ભાવાલ’કારમાં સ્પષ્ટ કરીથુ.
વિષમ,
“ જશવંતજશાભૂષણકાર ” લખે છેઃ—
“તમે” સજ્જના અર્થ “સમાન.” ચિન્તામણિકાષકાર કહે છે:“સમઃ સમાને તુરાયે” “વિ” ઉપસર્ગના આહીં “ગત” અ છે. “વિષમ” અહીં ઈત્ય. સ કારના વ્યાકરણ રીતિથી મૂન્ય 7 કાર થયા છે. વિષમ આ શબ્દ સમુદાયના અર્થ સમ નહી અર્થાત્ યથાયાગ્યના અભાવ. વક્ષ્યમાણુ સમ અલંકારના વિપરીતભાવ એ વિષમ છે. જ્યાં યથાયેાગ્યના અભાવ થન કરવામાં આવે એ
વિષમ અહંન્નાર છે.
અમારા મતથી અયથાયેાગ્યના ચારૂ યથાયાગ્યના અસબંધમાં છે. જગામાં છે.
સબંધમાં ચારૂતા છે, તેવીજ યથાયેાગ્યના અભાવ અને
યથા.
કયાં આ દારૂણ્યુ દુઃસહ દુઃખ, કયાં આ રૂપ અપાર; નૃપ! ધન ચિન્તવતા પથિક, નીરખી તુજ રિપુનાર. આહીં ઉક્ત દુ:ખને અને રૂપના સબંધ અયેાગ્ય છે. આમાં નાયકા ધીમાં એ ધર્મના અચેાગ્ય સબધ છે.
“ કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ પ્રમાણે લખે છે:~ कचिद्यदतिवैधम्यान श्लेषोघटनामियात् । कर्तुः क्रियाफलावाप्तिर्नैवानर्थश्च यद्भवेत् ॥ गुणक्रियाभ्यां कार्यस्य कारणस्य गुणक्रिये । क्रमेण च विरुद्धे यत् स एष विषमो मतः ॥ ૧ કાંઇ અતિ વૈધ થી શ્લેષ અર્થાત્ સબંધની ઘટના ન
હાય એ પ્રથમ વિષમ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com