________________
કથાકાત.
અલંકારતા એગ્ય ચમત્કાર નથી પ્રકટ થતે. ઉક્ત ચમત્કાર તે એકબીજાએ ટકર લગાવવારૂપ અફળાવવાના વિશેષમાં થાય છે. જેને લેકમાં ધકે કહે છે. એથી ધારીએ આઘાત શબ્દની સાથે વિશેષ વાચક “વિ” ઉપસર્ગ લગાવેલ છે. વ્યાઘાત શબ્દસમુદાયને અર્થ આઘાત વિશેષ અર્થાત્ ધકકો. ધક્કા શબ્દના અર્થમાં આઘટ્ટન શબ્દનો પ્રયોગ માદાકાવ્યના પ્રથમ સમાં દશમાં લોકમાં કરેલ છે.
રાશિદના નમસ્વતઃ ” પવનના ધક્કાથી નારદની વણમાં સ્વર શબ્દાયમાન થઈ
રહે છે.
આઘાત શબ્દને પર્યાય આઘટ્ટન પણ છે. ચિન્તામણિકષકાર”કહે છે. માથાત ગાઇનાયામ” આહીં એ પણ સંભવ છે કે જે આઘાત શબ્દને અર્થ છે તેજ “વિ ” ઉપસર્ગને પણ અર્થ છે.
જ્યાં આઘાત થાય એ વાત ચાર છે.
યથા,
“હે રાજા! તારા હાથીઓ ધક્કા મારી કિલ્લાઓને પાડી નાંખે છે.”
આમાં વ્યાઘાત અલંકારનથી પણ રાણાવાવ છે. ધોરીએ નીચે પ્રમાણે ઉદાહરણે આપ્યાં છે.
યથા. પ્રિયા ભીરૂ કહીં જાઓ કયાં? તજી અને નાથ, બોલે વૈરિની નૃપતિ ! વનિતાઓ આ વાત.
આહીં વનગમન કરતી વખતે નૃપતિના શત્રુઓ કહે છે. તમે પ્રિયા છે, ભીરૂ છે, એથી તમને વનમાં લઈ જવું એગ્ય નથી. આમ પિતાની સ્ત્રીઓને વનમાં લઈ ન જવાનું નિમિત્ત બતાવ્યું. તે એજ નિમિત્તને શત્રુસ્ત્રીઓએ સાથે લઈ જવાનું નિમિત્ત ઠરાવી પતિના સિદ્ધાન્તને ધક્કો માર્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com