________________
૪૬૪
કાવ્યશાસ્ત્ર.
લાભમાં દુઃખને અતિશય હેય એજ અકસ્માત્ આવવામાં દુઃખને અતિશય અનુભવસિદ્ધ છે.
व्यतिरेक. જશવંતભૂષણકાર લખે છે કે –
આહીં “જિ” ઉપસર્ગને અર્થ વિશેષ છે, અને “વિશેષ ” શબ્દનો અર્થ ઈતરથી ટળાવવાવાળે અસાધારણ ધર્મ છે. “ચિન્તામણિકષકાર” કહે છે: વિ વિષે વિરોષ ફતર થાવર્તિ ગણાધારાધ.” અતિરેક શબ્દનો અર્થ પૃથક્ ભાવ છે. ચિન્તાણિકષકાર કહે છે.” “મતિના પૂથમા તિરે શબ્દ સમુદાયનો અર્થ ઈતરથી ટળાવવાવાળા અસાધારણ ધર્મથી કરીને પૃથભાવઆ કથનના સ્વારસ્યથી એ અર્થસિદ્ધ થાય છે કે સમાન વસ્તુઓને કઈ વિશેષથી પૃથકભાવ.
જ્યાં કોઈ વિશેષથી અતિરેક કથન કરવામાં આવે એ તિરેશ ચઢાર છે.
વ્યતિરેકના ચાર ભેદ થાય છે. ઉપમેયની અધિકતાને ઉપમેયર કહે છે. ઉપમાનની ન્યૂનતાને ૩પમાન શૂનત્ય કહે છે. ઉપમેયની અધિકતા અને ઉપમાનની ન્યૂનતા બને હોય તેને સમયોરિ કહે છે. તેમજ એ બંને વિનાના વ્યતિરેકને અનુમયોજિ કહે છે.
યથા. સુખવિલસન ભાસદન, પ્રભુતા વિભવ વિશાલ; સમ સુરપતિ શ્રી રામ છે, આ દાની સહુ કાલ.
આહીં કેવલ ઉપમેય શ્રી રામની અધિક્તા કહી છે. એથી उपमेयाधिक्य व्यतिरेक.
યથા. છે શશિવદન સમાન સખી, પણ શશિ ધરે કલંક; આંહી કેવલ શશિ કપમાનની ન્યૂનતા કહી છે, એથી ૩પમાન જૂનવ તિરેક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com