________________
પર
વ્યાજ
विकास, “જશવંતજશેભૂષણકાર” લખે છે – વિજાણ શબ્દનો અર્થ પ્રસરવું થાય છે. “ચિન્તામણિકેષકાર” કહે છે ––વિજ્ઞાન વિવારે વિવાદ બહારિબ”
જ્યાં વિકાસનું વર્ણન કરવામાં આવે એ વિશ્વાસ મટ્ટાર છે.
યથા.
સર સરિતા ગિરિસિધુથી, અટકે નહીં જરાય; યશ શ્રી અવધ નરેશને, જગે પ્રસરતે જાય.
વિચિત્ર. “જશવંતજશાભૂષણકાર” લખે છે –
“ચિત્ર” શબ્દનો અર્થ “અદભુતયુક્ત” છે, ચિન્તામણિ કેષકાર કહે છે-“વિત્ર પ્રભુતયુ.
અદભુતયુક્તમાં ચિત્ર શબ્દને પ્રવેગ થાય છે. અદભૂત એટલે આશ્ચય. અમરકેષમાં લખ્યું છે કે -
વિયાડમૂતમા આહીં ચિત્ર શબ્દનો અર્થ છે તેજ “જિ” ઉપસર્ગને અર્થ છે. જ્યાં વિચિત્ર વર્ણન કરવામાં આવે એ વિચિત્ર ઈશાર છે.
યથા. ઉત્તમ નૃપ અવરેખતાં, ભલે વધારી ભાવ; નિત્ય ચઢવા હય હાથીથી, ઉતરે છે ઉમરાવ.
લેકેમાં રીતિ છે કે પિતાના રાજાની દ્રષ્ટિ પડતાં ઉમરાવે આદિ પ્રણામ કરવા માટે વાહનથી ઉતરી જાય છે. એ સર્વદા ચડવા માટે ઉતરે છે, કેમકે જે રાજાથી અવિનય કરે તે તેઓના વૈભવ છીનવી લેવામાં આવે છે. તેથી ચડવાની ચાહનાવાળા તો ઉતરે નહીં. ચડવા માટે ઉતરવું એ અદ્દભુતયુક્ત હેવાથી પિત્ર સરંજાર છે.
स्वविपरीतफलनिष्पत्तये प्रयत्नो विचित्रं ॥ પિતાના વિપરીત ફલની સિદ્ધિને માટે જે પ્રયત્ન તે વિરત્ર થઈવર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com