________________
૪૫૦
કાવ્યશાસ્ત્ર,
યથા. નારીને અનુકૂળ તમે, આચરતા દિન રાત; કેણ અરિથી હિત કરે છે વસુધા વિખ્યાત.
આહીં પૂર્વાર્ધમાં વક્તાનો સ્ત્રી આધીન પુરૂષને ઉપાલંભ છે, કે તમે નારી અર્થાત્ સ્ત્રીને આધીન છે. એ શ્રોતાએ “નારી” શબ્દને “ન અરિ” આવું પદ ભંગ કરીને અન્ય રીતે અર્થ કરી દીધું છે.
રત્નાકરકાર વૃત્તિમાં આ પ્રમાણે લખે છે –“ ITI ધર્મશાન ઘા” લેષથી, કાકની અથવા ધર્મસમાનતાથી થાય છે.
લેષથી અને કાકુથી વત્રોનાં ઉદાહરણે અપાઈ ગયાં છે; અને ધર્મસમાનતાથી વક્રોક્તિનું ઉદાહરણ આ પ્રમાણે છે.
યથા. ગયે કહે ભિક્ષુક કયાં ગિરિજે ! બલિને દ્વાર ગયે નહિ બીજે; થાશે તાંડવ કયાં કલ્યાણું? યમુનાતટઉપર લે જાણી. કયાં મૃગશિશુ? વરાહ નહિ જાણું જરઠ વૃષપતિ ગેપ પ્રમાણું સાગર શૈલસુતા ઉચરે છે, આપસમાં પરિહાસ કરે છે.
આહીં વક્તા લક્ષ્મીજીની ઉકિત સીધી નથી. “શિવ” ઈત્યાદિ સીધાં નામ કહેતાં નથી. પરિહાસને માટે “નૃત્યકારી” ઈત્યાદિ નામ અન્ય રીતે કહે છે. શ્રેતા પાર્વતીને કરીને વક્તાની શિવપરાચણ ઉક્તિ સમાન વિશેષણથી વિષ્ણુપરાયણ કરવામાં આવી છે; એથી વોરિ અલંકાર છે.
વિવા, “જશવંત જશભૂષણકાર” લખે છે –
” ઉપસર્ગને અર્થ “નાના” થાય છે અને ૫ - બ્દને અર્થ “વિધિ” થાય છે.
ચિન્તામણિ કેષકાર કહે છે કે “વિ નાના ૫ વિઘો” વિકલ્ય” આ શબ્દસમુદાયને અર્થ નાનાવિધિ એ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com