________________
ક્રોક્તિ.
re
નતા હોય છે. નિરૂક્તિ અલ'કારમાં પણ અન્યા કરવામાં આવે છે. પરન્તુ ત્યાં તે પોતાની ઇચ્છાનુસાર લગાવી લેવાય છે. અને આહીં પુરની ઉક્તિને વક્ર કરવી છે, એથી મહાન વિલક્ષણતા છે.
જ્યાં પરની ઉક્તિને વક્ર કરવામાં આવે એ વજ્રોક્તિ છે.
યથા.
કાણુ ખચ્યા વિપત્તિથકી, કરી રામથી દ્રા; કાણુ ખા સપત્તિથકી, કરી રામથી મેાહુ.
આમાં શ્રીરામના દ્રાહીની આ ઉક્તિ છે કે રામથી દ્નાહ કરીને કેાઇ વિપત્તિથી મચી ગએલ છે ? આ ઉક્તિને શ્રાતા સ્વર ફેર કરીને આ રીતે વક્ર કરી ઢીએ છે કે રામથી દ્રોહ કરીને કાઇ વિપત્તિથી નથી ખચ્ચેા અને માઢુ કરીને કાઈ પણ સંપત્તિથી નથી બચ્ચા ઇત્યાદિ.
r
"" કાવ્યપ્રકાશકાર લખે છેઃ
-
यदुक्तमन्यथा वाक्यमन्यथान्येन योज्यते ।
श्लेषेण काका वा ज्ञेया, सा वक्रोक्तिस्तथा द्विधा ॥ જે અન્યથા કહેલ વાય અન્યથી કરીને અન્યથા લગાવવામાં આવે એ વસ્તિ છે. તેના શ્લેષથી અને કાકુથી એ ભેદ છે. કાકુથી વક્રોક્તિનું ઉદાહરણ પ્રથમ આપેલ છે. શ્ર્લેષના બે પ્રકાર છે. ૧ अभंग श्लेष २ सभंग श्लेष.
યથા.
ઉઘાડા કમાડ નામ આપવુ કહેાને શું છે ? નામ હિર મારૂ વસે કાનન પહાડમાં; હું છું પ્યારી માધવ તા કેાકિલાને આપે સુખ, માહન છુ પ્યારી પડા મંત્ર અભિચારમાં. ચક્રી છું ચતુરાં ત પધારા જઇ કુંભારપાસ, ભાગી છુ છખીલી વસેા પ્રેમથી પાતાળમાં, નાયક છું... નાગરી હેંકારા જઈ તાંડા તુ, હું છું ઘનશ્યામ કરો વૃષ્ટિ જઇ ક્ષારમાં. આમાં અલગ શ્લેષથી વજ્રોત્તિ છે.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com