________________
રત્નાવલી.
૪૩૯ रत्नावली. જશવંતજશેભૂષણકાર” લખે છે – રત્નાવ શબ્દને અર્થ રત્નોની પંક્તિ છે. અમે આ અલંકારના સ્વરૂપને સ્પષ્ટ કરીએ છીએ કે અનેક વસ્તુઓના એકઠા થવામાં ત્રણ રીતિ છે. એક તો ધાન્યરાશિની પેઠે એકઠું થવું, એની સમુદાય અથવા સમુચ્ચય સંજ્ઞા છે. અન્ય એક સૂત્રના દેરામાં પરેલ વસ્તુઓને અથવા એની પેઠે પરોવ્યા વિના વસ્તુઓનું માલાવત્ એકઠું થવું. એની પાછળ સંજ્ઞા છે. તૃતીય રેખાવત્ એકઠું થવું એની પત્તિ સંજ્ઞા છે, ઉક્ત સમુદાયન્યાયથી તો સમુચ્ચય અલંકાર માનવામાં આવેલ છે. ઉક્ત માલાન્યાયથી માલેપમા, કારણમાલા, ભ્રાન્તિમાલા ઈત્યાદિ અલંકારના પ્રકાર માનવામાં આવેલ છે. માલા સ્વયં અલંકાર હોવાને એથી સમર્થ નથી કે જે જે અલંકારની માલા થાય છે, ત્યાં ત્યાં એ અલંકારજ ચમત્કારમાં પ્રધાન રહે છે; પણ માલા નહી. એક વસ્તુમાં ઉપમા બ્રાન્તિ આદિ વસ્તુ માલાવત્ પરોવવામાં આવવાથી ઉપમાની માલા, ભ્રાન્તિની માલા ઈત્યાદિ સંજ્ઞા છે. સજાતિયની પંક્તિ ન્યાયવાળા કેઈ ઉદાહરણ હોવાને ચગ્ય મળતા નથી, એથી રત્નપંક્તિને અંગીકાર કરવામાં આવ્યું છે. રત્નતાથી હીરા, માણેક, મેતી ઈત્યાદિ સજાતિય છે, પરંતુ હીરાપણા આદિથી વિજાતીય છે અને આવા રત્નાવલી ન્યાયની વાતા હવામાં અલંકાર હેવાને ગ્ય ચમત્કાર નથી, કિ, કુરણ હવામાં જ છે. જેમકે ઉક્ત કમ અલંકારમાં રત્નાવલી ન્યાયના રણમાં રત્નાવલી નામની રૂઢિ છે, જે કહો કે માલેપમા પણ વિજાતીય ધર્મોથી થાય છે, ત્યાં પણ રત્નમાલા ન્યાય માનવો જોઈએ, તેથી આમાં અમારે કાંઈ હાનિ નથી એવી માલાપમાને ભલે રત્નમાલાપમાં કહે. જ્યાં રત્નાવલીની પેઠે વસ્તુની આવલીનું કુરણ થાય, ત્યાં રત્નાવટી અંજાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com