________________
જી
परंपरितरूपक.
યથા. નાભિ હૃદયથી કામગજ,કુચ કમલેને કાજ; રામાજિકર ફેંકતે, અવિલેકે વૃજરાજ.
આહીં કવિની વર્ણનીય રમાવલિ છે. એ નીલિમાયુક્ત અને ઉત્તરોત્તર સૂક્ષ્મ હાઈને દીર્ઘ હોવાથી એને હસ્તીને હસ્ત બના છે, તે શુંડાદંડ હસ્તી વિના સિદ્ધિ નથી થતું, એથી મનોજને હસ્તી બનાળે છે અને હસ્તીના હસ્તપ્રસારણ નિમિત્ત કુને કમલ બનાવ્યાં છે, અને કમલેની સ્થિતિને માટે અને ગજની કીડાને માટે નાભિને હૃદ બનાવ્યું છે, સાવયવમાં અંગગીભાવ હોય છે પણ પરં પરિતમાં અંગોગીભાવ નથી. જ્યાં રૂપકની માલા હાય એને માલારૂપક કહે છે. એના બે ભેદ થાય છે. ૨ કુ. ૨ ગયુત્તર
સુમાત્રા પર યથા.
હાસ્ય પુષ્પ દ્રગ ભ્રમર વિલેકે;” આહીં પુષ્પ અને ભ્રમરની પ્રસિદ્ધ સંગતિ રહેવાથી યુક્ત માલારૂપક છે.
अयुक्तमालारूपक-यथा. “સ્મિત સ્ના નેત્રોત્પલ મુખ સુખ માનું ધામ”
આહીં સ્ના અને નીલેમ્પલને એક સમયમાં સંગ ન હોવાથી પ્રયુહા છે.
વિરુદ્ધાથા. નહિ સંકેચે સરસિરૂહ, વાસ ન નભમાં જાણુ તારે આનનઈન્દુ આ, હરે અમારાં પ્રાણ
આહીં મુખ, ચન્દ્રનું કાર્ય ન કરવાથી અને પ્રાણહરણરૂપ અન્ય કાર્ય કરવાથી આ વિરુદ્ધ છે.
ચન્દ્રાલેકકાર અધિક ન્યૂન અને સમ એવા રૂપકના ત્રણ પ્રકાર માને છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com