________________
૪૩૫
મિથ્યાધ્યવસિતિ અને મિલિત.
૪૩૫ मिथ्याध्यवसिति. જશવંતજભૂષણકાર” લખે છે –
મિચ્છા” શબ્દનો અર્થ “ અસત ” છે “ગષ્યવાણતિ * શબ્દને અર્થ નિશ્ચય. “મિચ્છાધ્યનિતિ ” આ શબ્દસમુદાયને
અર્થ મિથ્યાત્વને નિશ્ચય. મિથ્યા સબંધથી મિથ્યાત્વના નિશ્ચયમાં મિથ્યાધ્યવસિતિ શબ્દની રૂઢિ છે.
જ્યાં મિથ્યા સબંધથી મિથ્યાપણને નિશ્ચય થાય એ મિાધ્યમિતિ ગધાર છે.
ચન્દ્રાલેકકારનું આ લક્ષણ છે.
किश्चिन्मिथ्यात्वसिद्धयर्थं मिथ्यार्थान्तरकल्पनम् मिथ्याध्यवसितिः ॥
કોઈના મિથ્યાત્વ સિદ્ધિને માટે મિથ્યા અર્થાન્તરનું કલ્પના से मिथ्याध्यवसिति अलंकार.
યથા. શશશંગની કરી લેખિની, મસિ ઝાંઝવાનાં નીર, આકાશપત્ર પરે લખે, કરહીન કે કવિવર; જન્માંધ પંગુ મૂક વળ્યા પુત્ર લઈને જાય,
શ્રીરામનાં અપયશ બધિરની આગળ જઈ ગાય. આમાં શશશ્ચંગની લેખિની ઈત્યાદિ મિથ્યા વસ્તુઓના સબંધથી શ્રીરામચંદ્ર ભગવાનના અપયશના મિથ્યાત્વને નિશ્ચય કરવામાં આવ્યો છે. શશશૃંગ ઈત્યાદિ વસ્તુ જગતમાં નથી. એને સંબંધ કહે વાથી એ નિશ્ચય થાય છે કે શ્રીરામ ભગવાનને અપયશ પણ મિથ્યા છે. અર્થાત્ નથી.
मिलित. જશવંતભૂષણકાર” લખે છે – મિતિ” શબ્દનો અર્થ “મિશ્રણમાં થાય છે. “ચિન્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com