________________
૪૩૩
ભાવિકો भाविकं भूतभाव्यर्थसाक्षात्कारस्य वर्णनम् । ભૂતભાવિ અર્થના સાક્ષાત્કારનું વર્ણન એ માવિરા અલંકાર છે.
યથા ક્ષિપ્રાતટ ઉજેણમાં, જ્યારે જન કઈ જાય;
યુદ્ધ પૂર્વને આજ પણ, દ્રથી દેખાય.
આમાં ભૂતસ્થિતિ વર્તમાનવત્ પ્રત્યક્ષ થાય છે. ભાવ શબ્દનો અર્થ આશય કરનાર આચાર્ય દંડી ભાવિક અલંકારનું આ લક્ષણ આપે છે –
तद्भाविकमितिमाहुः प्रबन्धविषयं गुणम् ।।
भावः कवेरभिप्रायः काव्येष्वासिद्धि संस्थितः ॥ કાવ્યોમાં આસિદ્ધિ અર્થાત સમાપ્તિ પર્યન્ત રહેતે કવિને અભિપ્રાય ભાવ છે. “માવતિ રૂતિ માવિવા” જે ભાવને યેગ્ય છે એ મરિવા,
આહીં કાવ્ય નાટક ઈત્યાદિ પ્રબંધમાં વિષય થએલ ગુણને માવા કહે છે. કાવ્યમાં ભાવના એગ્ય ગુણ એ છે કે –
परस्परोपकारित्वं सर्वेषां वस्तुपर्वणाम् । विशेषणानां व्यर्थानामक्रिया स्थानवर्णना ॥ व्यक्तिरुक्तिक्रमबलाद्गम्भीरस्यापि वस्तुनः । भावायत्तमिदं सर्वमिति तद्भाविकं विदुः ॥ વસ્તુ અર્થાત્ મુખ્ય વૃત્તાંત, પર્વ અર્થાત્ પ્રાસંગિક વૃત્તાંત એ સર્વને પરસ્પર ઉપકાર કરે, વ્યર્થ વિશેષણનું ન ધાર કરવું, સ્થાનના અર્થાત જે જગે માં જે વર્ણન યુક્ત હોય તે જગામાં તે વર્ણન કરવું અને ગમ્ભીર વૃત્તાંતને પણ ઉક્તિની ચતુરાઈથી વ્યક્તિ અર્થાત્ સ્પષ્ટ કરવું એ સર્વ માવાયત્ત અર્થાત્ ઉક્ત ભાવને આધીન છે એથી એને મારા કહે છે, ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com