________________
પ્રહણ.
प्रहर्षण. જશવંતભૂષણકાર” લખે છે –
ઉપસર્ગને અર્થ “બ ” થાય છે. પણ આ શબ્દ સમુદાયને “બઈ ફરે એ અર્થ છે. હર્ષ અને હર્ષણ એકજ છે. લેકેસરને માટે પ્રકૃeતાનું ગ્રહણ છે. જ્યાં પ્રહર્ષણનું વર્ણન કરવામાં આવે એ પરણેલ ગર્જનાર છે.
યયા. આપ અનુણિ થાવા, ભેજ પાસ જઈ કર્યું કીર્તિગાન; અન્ય અણિ કરવા, સમર્થ બનૌ લઈ લક્ષદાન. આમાં વાંચ્છિતથી અધિકાર્યની પ્રાપ્તિ થવાથી પરમાનન્દ થયે.
ત્રણે સ્થમાં પ્રહર્ષણ અલંકાર માનનાર ચનાલેકકારે આ લક્ષણ કહેલ છે.
“ उत्कंठितार्थससिद्धिविना यत्नं महर्षणम् " वाञ्छितादीपकार्थस्य संसिद्धिश्चप्रहर्षणम्
यत्नादुपायासिद्ध्यर्थात् साक्षालाभः फलस्य च. વિના યત્ન ઉત્કંઠિત વસ્તુની સિદ્ધિ, વાંછિતથી અધિક અર્થની સિદ્ધિ અને ફલના ઉપાયની સિદ્ધિને માટે કરેલ યત્નથી સાક્ષાત્ ફલને લાભ વર્ષ છે.
યથા. ચડી આવ્યા ઘન નિશા અંધારી,
વનમારગ રાધા ભયકારી; નંદ કહે જા હરિની સંગ,
એથી ઉભયને વચ્ચે ઉમંગ. આહીં દંપતીના ઉત્કંઠિત અર્થની યત્ન વિના સિદ્ધિ છે.
“આપ અણિ થાવા” આ ઉક્ત ઉદાહરણમાં વાંછિતથી આધક અર્થની સિદ્ધિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com