________________
સભ્યાઅ.
પ્રતિપક્ષના જે પ્રતિપક્ષ સબંધવાળા એના પ્રતિપક્ષની ભાષકતાથી સ્વીકાર એ મુનીજ.
re
યથા.
મમ રિપુ શશિના મદ હરે, આ વદન જરૂર; એમ જાણ્ડને સરસિ, નિજતું આપ્યું નૂર.
આહીં પેાતાના પ્રતિપક્ષી ચન્દ્રના તિરસ્કાર કરવાને અશક્ત કમલેાથી ચન્દ્રના પ્રતિપક્ષ સમ ધવાળા નાયકામુખના ચન્દ્રની માધાને નિમિત્ત સર્વસ્વ શ્રી સેટ કરવાદ્વારા સ્વીકાર છે.
પ્રત્યેનીકનું તૃતીય લક્ષણ આ પ્રમાણે આપે છે:प्रतिपक्षादन्यस्य सदृशादिरूपस्य सबन्धिनोऽभिलषणीयत्वेन परिहरणीयत्वेन वा स्वीकारस्तृतीयम् ।।
પ્રતિપક્ષથી અન્ય અર્થાત્ શત્રુભાવ સમંધવાળાથી ઇતર જે સદૃશાદિરૂપ સબ’ધવાળી વસ્તુ એના મપળ યત્નેન અર્થાત્ અભિલાષાની ચેાગ્યતાથી અથવા નિયત્નેન અર્થાત્ ત્યાગ કરવાની યેાગ્યતાથી સ્વીકાર તે તૃતીય મત્યની,
યથા.
કાકિલ કંઠતણી કરતી સ્તુતિ, હુંસતણા હૌં દોષ કહે છે, છે મૃગના મદમાં સદ્ભાવ, ન ચંદન લેપ કદાય ચડે છે; નિદર્તી ચન્દ્રની ચાન્દનીને, નિત રાત અંધારી રૂપાળી કહે છે, કૃષ્ણની પ્રીતિથી કામિનીના, કહું કૃષ્ણ જ કૃષ્ણથી પ્રાણ રહે છે.
આહીં કોકિલાદિ શ્યામતાથી કૃષ્ણના સાદ્દશ્ય સબંધવાળા છે, અને રાધિકાના શત્રુભાવ સબંધ રહિત છે એના અભિલાષાથી સ્વી કાર છે.
અલંકારાદાહરણકાર આ પ્રમાણે લખે છેઃ-~ अनिष्टस्य तदीयस्य वा प्रातिकूल्यं प्रत्यनीकम् ।
અનિષ્ટની અધવા અનિષ્ટના સબંધીની પ્રતિકૃલતા એ
प्रत्यनीक.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com