________________
Ke
વ્યથા
સાથે યુદ્ધ કરે છે. એથી શત્રુ સેના પ્રતિ કરવું એ તે અન્યાન્ય અલ’કારના વિષય છે. હાથી, ઘેાડા, રથ અને પૈદલ એના સમુદાયનુ નામ સેના છે. એ હાથી, ઘેાડા અને રથ ઉપર આરૂઢ થઈને યુદ્ધ કરે છે એથી એ સ યુદ્ધ કરવાવાળા છે. અને સેનામાં મળેલ તેા સામાન ઉપાડવાવાળા ઇત્યાદિ છે તે આ સેનાના સંબંધી માત્ર છે, એ શત્રુ સેનાના સબંધીઓને પણ વખતે મારે છે, એ પ્રત્યેનીક ન્યાયથી ધારીએ પ્રત્યનીક અલંકાર માનેલ છે. ધેરીના તાત્પ તા સબંધી ના સબંધી વિષયક છે. એથી શત્રુમિત્ર આદિ અનેકોના સમધીએમાં આ અલકાર થાય છે. આ અલંકારનાં નિમિત્ત પણ સાક્ષાત્ સબ ંધી પ્રતિ કરવાની અશક્તતા આદિ અનેક થાય છે, અને કરવું પણ ઉપકાર આદિ અનેક પ્રકારનું થાય છે. આ અલંકારનુ સ્વરૂપ સબંધીના સબંધી વિષયક છે, એથી કાઇ સખંધીના સમધી પ્રતિ કરે અથવા સમધીના સબંધી કેાઇ પ્રતિ કરે અથવા સમધીને માટે કાઇ ફાઈ પ્રતિ કરે ઇત્યાદિના ઉપલક્ષણથી આહીં સંગ્રહ થઇ જાય છે. જ્યાં પ્રત્યેનીક ન્યાયથી વર્ણન કરવામાં આવે એ મત્યનીજ અસંસાર છે.
યથા.
સત્તા જોઇ શ્રી કૃષ્ણની, આણી દ્વેષ દરાજ; ઇન્દ્રે મેઘા મેાકલ્યા, વ્રજ ડુબાવવા કાજ. આમાં શ્રી કૃષ્ણુપરમાત્માની સત્તા જોઇ ઇન્દ્રને બહુ ઇર્ષા આવી, છતાં સાક્ષાત્ કૃષ્ણ પરમાત્માને દુ:ખ દેવા તેા સમર્થ ન થયા; પણ તેમના સમધી વ્રજવાસીગ્માને પીડવા અતિ વૃષ્ટિ કરી. “ કાવ્યપ્ર કાશગતકારિકાકાર ” આ પ્રમાણે લખે છેઃ— प्रतिपक्षमशक्तेन प्रतिकर्तुं तिरष्क्रिया ।
–
या तदीयस्य तत्स्तुत्यै प्रत्यनीकं तदुच्यते ॥ પ્રતિપક્ષી પ્રતિતિક્રિયા કરવાને અશક્તથી પ્રતિપક્ષીની સ્તુતિને માટે જે પ્રતિપક્ષીના સબંધીની તિરસ્કારક્રિયા અને
પ્રત્યનીશ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com