________________
કાવ્ય શાસ્ત્ર,
सुंघर सौतिबस पिय सुनत, तियतन दुगुन हुलास; लखी लखी तन दीठि दै, सगरब सलज सहास.
સુઘડ શેકને વશ પતિ છે, એમ સાંભળી સ્ત્રીના તનમાં બમણે હુલ્લાસ થયે. જેથી ગર્વ સહિત, લજજાયુક્ત અને હસ્તે ચહેરે સખીનું શરીર જોયું. (મતલબ સખી સામું જોયું.) આના બીજા ચરણમાં મૃત સંસ્કૃત દેષ પડે છે. “ વી” ને ઠેકાણે “ર” પદ રાખવું જોઈએ. પરંતુ અમને દ્રઢ વિશ્વાસ છે કે કેઈ પણ સહદય આ દેહરાનું અકાવ્યત્વ સ્વીકારશે નહિ. પ્રત્યુત ધ્વનિ હેવાના કારણથી આ દેહરાને લેકે ઉત્તમ કાવ્ય માનશે, એમાં સંદેહ નથી. અને કદિ દેષ ગણશે તે પણ એમ કહેશે કે આ કવિતાની અંદર દેષ ખટક માત્ર છે. જે “વ” ના
સ્થાન ઉપર “સ્ટયોપદ હેત તો ઘણું સારૂં દેખાત, પણ જે કાંઈ છે તે ઘણું સુંદર કાવ્ય કર્યું છે. જ્યારે ગ્ય રસની સંપત્તિથી આ દોહે ઉત્તમ કાવ્ય ઠર્યો, અને દેષ એમાં કેવળ ખટકમાત્રનું કારણ થયે; પણ કાવ્યત્વને નાશ કરનાર નહિ તે એમાં લક્ષણની અવ્યાપ્તિ થઈ. જે કઈ એમ કહે કે કાવ્યપ્રકાશના મતથી તે ઉકત દેહામાં કાવ્યત્વ સ્થિર થતું જ નથી. કદી બીજા માણસો આને કાવ્ય માને તે ભલે માને, લક્ષણમાં અવ્યાપ્તિ દેષ પડતું નથી. તે એને ઉત્તર એ છે કે કોઈ વસ્તુના લક્ષણના કર્તાનું કર્તવ્ય એવું નથી કે એ વસ્તુના વિષયમાં પોતાની ઈચ્છાનુસાર જેમ ઠીક લાગે તેમ માની લે. એનું કર્તવ્ય કેવળ એટલું જ છે કે એને ધર્મ એ દેખાડે કે જેના કારણથી તે બીજી વસ્તુઓથી પૃથક માનવામાં આવે. પણ કર્તાનું કર્તવ્ય આવું નથી કે તે ગાયના લક્ષણમાં પિતાના મનથી નિરેગા વિશેષણ લગાવી દે, અને જે કંઈ કહે કે લંગડી આદિ ગાયામાં આ લક્ષણની અવ્યાપ્તિ થાય છે, તે કહે કે અમારા મતથી લંગડી આદિ ગાય છેજ નહિ તે પછી અવ્યાપ્તિ કેવી રીતે થશે? એનું કર્તવ્ય કેવળ એટલું જ છે કે જે ધર્મના * ૧ આમાં નાયિકા મુદિતા છે. પરિકીયવ પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com