________________
કાવ્ય શાસ્ત્ર.
अगूढ व्यंग्य.
યથા. શ્રીપતિની શોભાતણું, દ્રય સખી કરે બયાન, ઘૂંઘટ ઉંચે કરી કરે, પ્યારી કર્ણથી પાન.
આંહી પાન કરવાને અર્થ સાંભળવું, ઘૂંઘટ ઉચે કરીને અર્થાત્ બરાબર આદરપૂર્વક ધ્યાન આપીને ઈત્યાદિ વ્યંગ્ય સ્પષ્ટ જણાઈ આવે છે જેથી ગઢ . હવે પ્રજાવતીના જે સેળ ભેદ બતાવ્યા તેમાં ઘર અને મળવાથી બત્રીસ ભેદ થાય છે.
धर्मगतफल.
યથા.
ભજવા ભવપતિને તથા, તજવા યમને ત્રાસ;
સજવા સુખનેહે કરે, ગુણજન ગંગાવાસ.
આહીં ગંગામાં શીતલતા અને પવિત્રતા આદિ ધર્મ રહેલો છે તેથી ઈચ્છિતની પ્રાપ્તિ રૂપ ફળ રહેલ છે.
धर्मीगतफल.
યથા. છાયું ઘન ઘેરથી આ અંબર તમામ આજ, જામી રહી છે કતાર જ્યાં જુઓ ત્યાં બગની નેહ ઉર ધારી શેર મધુર કરે છે મેર, નિરખી નવાણે થાય સફળતા દ્રગની. મારૂં તે છે હૃદય કઠોર કાળમીંઢ જેવું, પણ રાહ જોઈ રહી પ્યારી આપ મગની, શોભા જોઈ નગની સુણને વાણું ખગની એ,
કીતિસુતા કેમ કરી રહેશે કામ અગની. દુઃખ એ ધર્મ છે અને એને જે ધારણ કરે તે ધમી સમજ. અહીં વર્ષમાં વૃજવલ્લભના વિયેગનું દુઃખ-ધર્મ, કીર્તિસુતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com