________________
અર
કાગ્યશજ.
યથા,
નારીતણા નયનમાં, લાજ કામ એ રીતે દરશાય; નેહ સલિલમાં જેવું, ઢાંકી જળને ઉપર તરા જાય.
प्रगल्भवचना. જે મધ્યા રીંસ કરી પતિને પ્રગલ્ય વચનથી અટકાવે તેને મહમવવનાં કહે છે.
યથા. આ અવિવેકી કારજ, નાથ આપનું મને રૂચે નાહી બહુ પુષ્પના મધુપને, સ્થાન હોય છે હાય હૃદયમાંહી.
सुरतिविचित्रा. જે મધ્યા વિચિત્ર પ્રકારથી કામક્રીડા કરી જાણે તેને કુત્તાવિત્રા કહે છે.
યથા. ક્ષણ કરતી રતિ ક્રીડા, ક્ષણ વિપરીત રચી પ્રગટે કામ; તૂટે હાર છૂટે કચ, કરકંકણધ્વનિ થાયે અભિરામ.
કેટલાએક કવિઓ મધ્યાને લઘુલજા નામને પાંચમે ભેદ બતાવે છે.
જે મધ્યામાં લાજને માત્ર અંશજ રહી ગયે હોય તેને દુદાધ્યા કહે છે,
યથા,
લજા રાખી પાછળ, આગળ કરી પતિપ્રીતિ મનમાની નિજ અપમાને લજજા, કરે તયારી રીસાઈ જાવાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com