________________
વ્યસાર,
२ बिंबप्रतिबिंबभावापन्न, ३ उपचरित, ४ वस्तुप्रतिवस्तुभावापन्न,
अनुगामी. ઉપમેય અને ઉપમાન બન્નેમાં એક સ્વરૂપથી રહેવાવાળા ધને ગમી કહે છે.
યથા. મારૂત્ર ઇવ મહિપતિસુયશ, સહ સ્થલ કરે સૈચાર.
આમાં સર્વત્ર સંચારિતા રૂપ ધર્મ ઉપમેય ઉપમાન બનેમાં એક સ્વરૂપથી રહેલો છે એથી આ ધર્મ ગુજાર્યો છે.
વિવાતિવિંવમાવાપન્ન ઉપમેય અને ઉપમાનના ધર્મોને ભેદ રહેતાં જે એ ધર્મોની સાસ્યથી એકતા એ વિંમતિર્ષિમાવ અને એવા બિંબપ્રતિબિંબભાવ પ્રાપ્ત ધર્મને વિંયતિવિમાવાનધર્મ કહે છે.
યથા. શંકર ઈન્દ્રને શિર ઉપર રાખે છે, અને વિષને કંઠમાંજ રાખે છે અને એની પેઠે ડાહ્યા પુરૂષો પરાયાના ગુણને શિરસ્થાપન કરે છે અને તેના દેને પિતાના કંઠમાંજ રાખે છે, મતલબ કયાંઈ કહેતા નથી.
આમાં ડાહ્યા પુરૂષ ઉપમેય, શંકર ઉપમાન, ઈન્દુ, ગરલ અને ગુણ દોષ ધર્મ એ આપસમાં ભિન્ન ભિન્ન છે. તથાપિ ઈન્દુ અને ગુણ સામ્યતા લાઘનીયતાદિથી સદશ હોવાથી એક બનીને સાપને ભજે છે, ઈન્દુ અને વિષપક્ષમાં તે ગ્રહણ–ધારણ કરવું છે. ગુણદેષ પક્ષમાં ગ્રહણજ્ઞાન છે. તે “ રાખે છે” એ એક શબ્દથી પ્રતિપાદન કરવાથી એકતાને પ્રાપ્ત કરી સાધમ્પને ભજે છે. ઈન્દુપક્ષમાં શિરસ્થાપન અર્થાત્ ઉત્તમ સ્થાનનું આપવું અને ગુણપક્ષમાં શિર નમાવી સ્તુતિ કરવી. વિષપક્ષમાં કંઠમાંજ રાખવું અર્થાત્ શેકવું અને દેષ પક્ષમાં વાણી દ્વારા કંઠથી બાહેર નહી કાઢવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com