________________
૩૫૬
અતિશયોક્તિ.
અધ્યવસાયના સબંધમાં સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
" विषयनिगरणेनाभेदपतिपत्तिविषयिणोऽध्यवसायः"
વિષયનું નિગરણ કરીને વિષયનું જે અભેદ જ્ઞાન તેને અધ્યવસાય કહે છે.
કાવ્યપ્રકાશગતકારિકામાં અતિશયોક્તિનું કઈ સામાન્ય લક્ષણ નથી કહ્યું. આ અધ્યવસાયને અતિશયોક્તિને પ્રથમ પ્રકાર માનીને આ લક્ષણ કહ્યું છે --
“નિષ્યિવસાને તુ બતથ ત” “જ” અર્થાત્ ઉપમાન કરીને “ઘર” અર્થાત્ ઉપમેયના નિગરણથી જે અધ્યવસાય એ અતિશયોક્તિ છે.
બીજા પ્રકારનું કાવ્યપ્રકાશમાં આ લક્ષણ છે:-- પ્રસ્તુતાય ચશ્વરમ્ ” જે પ્રસ્તુતની અન્યતા.
યથા.
છે ઉદારતા ધીરતા, આ નૃપતિની અન્ય; લોકોમાં ઉદારતા, ધીરતા આદિ ગુણ જાતિથી સર્વત્ર એક છે. કોઈ પ્રકારની વિલક્ષણતા ભલે હોય. જેમકે મનુષ્યત્વ મનુષ્ય માત્રમાં એક છે. વિદ્યાઆદિથી વિલક્ષણ ભલે હોય આમાં નૃપતિની ઉદારતા ધીરતાને બીજા રાજાઓની ઉદારતા ધીરતાથી અન્ય કહેવી એ લોક સીમાતિવર્તન છે.
સર્વસ્વકાર પણ આવી જ રીતે અતિશક્તિને બીજે પ્રકાર માને છે-“અમે મે ” એટલે કે અભેદમાં ભેદ. ઉદારતા, ધીરતા ગુણને જાતિથી અભેદ રહેતાં ભેદ કહ્યો એથી લકસીમાતિવર્તન છે. કાવ્યપ્રકાશકાર ત્રીજું લક્ષણ આ પ્રમાણે કહે છે --
ય વ વવન” એટલે કે યદિ અર્થની ઉક્તિની કલપના.
યથા. રાકશશિ અકલંક જે, છે તુજ વદન સમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com