________________
દ્રષ્ટાન્ત.
૪૦૯
સ થાન્તઃ ” જ્યાં નિશ્ચય જોવામાં આન્યા હોય એ દ્રષ્ટાન્ત આહીં વક્ષ્યમાણુ સ્થલમાં દ્રષ્ટાન્તની રૂઢિ છે. આના બે વાકયા થાય છે. એક તા દ્રષ્ટાન્ત વાકયા, અને બીજો દ્રષ્ટાંતની અપેક્ષા કરવાવાળા અનિશ્ચિત વાક્યા, અને દાર્જીન્ત કહે છે.
દ્રષ્ટાન્નનુ નિખ’ધન તેા ઢાઈન્સના નિશ્ચય કરાવવા માટે છે, અને ચમત્કારનું પર્યવસાન પ્રધાનતાથી દ્રષ્ટાન્તમાં જ છે એથી દ્રષ્ટાન્તનેજ અલકારતા છે.
યથા.
છતાં અમિત રાખ્ત, રામથી ધરણીરાજવતી થાયે; અગણિત ગૃહ તારા પણ, ચન્દ્રર્થો રજની ચાંદની કહેવાયે. આહીં અન્ય રાજાએ છતાં પણ શ્રીરામચંદ્રથી ભૂમિ રાજવતી અર્થાત્ રાજાવાળી કેમ થાય છે ? એવી શંકા થાય છે. એના નિશ્ચય ગૃહ અને તારાઓમાં પણ પ્રકાશ છે, તથાપિ રાત્રિ ચન્દ્રથીજ ચાંદની કહેવાય છે, એ આ સ્થલમાં જોવામાં આવેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ આપે છે:-~~ द्रष्टान्तः पुनरेतेषां सर्वेषां प्रतिविम्बनम् ||
“ તેમાં સર્વેષાં ” અર્થાત્ ઉપમેય, ઉપમાન અને ધર્મ એ સર્વના ખિમપ્રતિષ્ઠિ પ્રભાવ દ્વષ્ટાન્ત અલંકાર છે.
યથા.
શાલે શુર પ્રતાપથી, લસે ચાપથી શૂર;
આહીં શાલનધર્મ ઉમાન ઉપમેય અન્નના એક છે, અને પુનરૂક્તિ નિવારણને માટે “ શાલે, લસે ” એવા ભિન્ન ભિન્ન શબ્દોથી કહેલ છે.
રત્નાકરકાર આ પ્રમાણે લખે છે:
—
वाक्यद्वये प्रतिविम्बनं द्रष्टान्तः ।
અન્ને વાક્યેામાં પ્રતિબિસ્મિત હાવુ એ દ્વ્રાન્ત અલંકાર છે.
પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com