________________
નિયમ.
૪૧૩
કરાવે છે. આહીં “લીલા” આ એકજ પદના અર્થને અન્યત્ર સબંધ કહેવામાં આવ્યે છે, એથી પરાથરિ છે.
वाक्यार्थावृत्तिनिदर्शना-यथा. રંજન કરવા જાવથી, તુજ પદ નખને નાર;
એ સિત કરે છે શાશ, કરી લેપન ઘનસાર. •
આહીં પૂર્વાર્ધરૂપ વાકયાર્થને અને ઉત્તરાર્ધરૂપ વાકયાર્થ સંબંધ કહેલ છે. “ચન્દ્રાલોકકાર” પ્રથમ નિદર્શનનું આ લક્ષણ આપે છે –
वाक्यार्थयोः सदृशयोरैक्यारोपो निदर्शना. સદશ વાક્યાર્થીની એકતાને આરેપ એ નિટના છે.
યથા. જે દાતામાં સામ્યતા. પૂર્વ પુણ્ય અનુસાર,
એજ પૂર્ણ ઈન્દુમહીં, અકલંકતા અપાર - આહીં દાતાની સૈમતારૂપ ઉપમેય વાક્ષાર્થની અને પૂણેન્દુની અકલંકતારૂપ ઉપમાન વાયાર્થીની જે” “એ” શબ્દથી એકતાને આરે છે.
ચન્દ્રાલેકકાર” અન્ય લક્ષણ આ પ્રમાણે લખે છે – अपरां बोधनं प्राहुः क्रिययाऽसत्सदर्थयोः
ક્રિયાએ કરીને સારા નઠારા અર્થને બંધ કરાવવાને અન્ય નિના કહે છે.
नियम. જશવંતજશેભૂષણકાર” લખે છે – નિયમ શબ્દનો અર્થ “કવું” થાય છે. ચિન્તામણિ કાષકાર કહે છે –“નિયમ વત્રો, ચા વજને”
નિયમને નિયમ અલંકાર કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com