________________
૨૦.
કાવ્યશાસ્ત્ર,
આ ઉદાહરણમાં એના લક્ષણની સંગતિ આ રીતિથી છે કે અહીં નાયકાઓના મનમાં સ્નેહક્ષયને નિષેધ કરીને દીપમાં નિયમન કર્યું છે.
પર્યાય, જશવંતભૂષણકાર” લખે છે – પર્યાય શબ્દનો અર્થ અનુક્રમ અર્થાત એક પછી એક “ચિન્તામણિષકાર” કહે છે-“પયા વાતિ માયા” પર્યાયના બે સ્વરૂપ છે. એક વસ્તુ અનેકને સંબંધ કરે અને અનેક વસ્તુ એકને સંબંધ કરે ત્યાં પર્યાય ગઢાર છે.
યથા. પાણી ખેંચતા ગ્રીષ્મ, કર્થે લાવતી અમદાઓ પાણી આ વર્ષોમાં આજે, પગથી ખુદે પ્રમદા પાણ.
આમાં જે પાણું ભરનારીઓ ગ્રીષ્મમાં કૂવેથી પાછું ખેંચતાં આંખમાં પાણી લાવતી હતી અર્થાત્ રેતી હતી, તે આજે વર્ષોમાં પાણીને પગવતી ખુદે છે અર્થાત્ તળાવ ભરાયાથી પાણીમાં પગ રાખી બેડાં ભરે છે. મતલબ જે પાને પ્રથમ સંબંધ પાણી ભરનારીઓનાં નેથી હવે તે છોડીને હવે એ પાણી ભરનારીના પગેથી સંબંધ કર્યો. અહીં એક પાણીના કમથી અનેક સાથે સંબંધ થવાથી પ્રથમ પર્યાય ગર્જનાર છે.
“કાવ્યપ્રકાશગતકારિકાકાર” પ્રથમ પર્યાયનું આ લક્ષણ આપે છે –
एक क्रमेणानेकस्मिन् पर्यायः કમથી એક અનેકમાં સંબંધ ધરાવે એ પ્રથમ પર્યા. દ્વિતીય પર્યાયનું આ લક્ષણ આપે છે –
અન્યત્તતોડવ્યથા.તેથી અર્થાત્ પ્રથમ પર્યાયથી અન્યથા અર્થાત ઉલટ એટલે કમથી અનેક એકમાં એ તિક પણ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com